Western Times News

Gujarati News

Search Results for: મ્યુનિ. હેલ્થ વિભાગ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ...

અમદાવાદ શહેરમાં  કોરોના  ત્રીજા તબક્કામા અાવી ગયુ છે  તથા અાગામી સપ્તાહમાં  ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: વિશ્વના ૧૮૦ કરતા વધુ દેશોને બાનમાં લેનાર “કોરોના” વાયરસની અમદાવાદ શહેરમાં“એન્ટ્રી” થઈ ગઈ છે તથા શુક્રવાર સાંજ...

અમદાવાદ, અમદાવાદ સહીત રાજયભરમાં ૧૭ વર્ષ અગાઉ જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા અમલમા મુકવામા આવેલા જાહેરમાં ધુમ્રપાન નિષેધના કાયદાનો...

એનીમલ વેલ્ફેર બોર્ડની શરતો મુજબ કામગીરી થતી ન હોવાથી મનપાએ દંડ ફટકાર્યો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં રખડતા કુતરા અને...

કાર્નીવલમાં દર વર્ષે સરેરાશ રૂ.ત્રણ કરોડનો ખર્ચ થતો હોવાનો અંદાજ:કેટરીંગ પેટે રૂ.પ૦ લાખ તથા લાઈટીંગ પેટે રૂ.૩૦ લાખનો કોન્ટ્રાકટ અપાયા...

દિવાળીની રજાઓ દરમ્યાન : મનપાની આવશ્યક સેવાઓ યથાવત રાખવા જવાબદાર અધિકારીઓને સુચનાઃ અમુલભાઈ ભટ્ટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીના પર્વ...

વસ્ત્રાલમાં ઓડીટોરીયમ, ઓલમ્પીક કક્ષાના સ્વીમીંગ પુલ અને સ્પોર્ટસ સંકુલનું આયોજન (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ ભલે મંદ...

૩૧ ડીસેમ્બર સુધી ગટરો જાેડાણો દૂર કરવા ઈજનેર વિભાગને તાકીદ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે...

સોમા ટેક્સટાઈલ સહિત છ યુનિટો સીલ કરવામાં આવ્યાં અમદાવાદ,  અમદાવાદ મ્યુનિ.કોર્પાે.ના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા...

મ્યુનિ.મેલેરિયા ખાતાની અણધડ કામગીરીના કારણો ૨૦ પરિવારોની જીંદગી જાખમાઈ : મ્યુનિસિપલ આરોગ્યખાતાના અધિકારીનો અમાનવીય અભિગમ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરને...

મચ્છરોની ઉત્પત્તિ રોકવા તથા રોગચાળો અટકાવવા સાત દિવસની સઘન ઝુંબેશ કરવામાં આવશે: ડો.કુલદીપ આર્ય અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા...

૧પ વર્ષ પહેલા ભરતી કરવામાં આવેલ ફાયર વોલીયન્ટર્સ ને દૈનિક રૂ.૩પ૦- પોલીયો વોલીયન્ટર્સને દૈનિક રૂ.૭પ ની સામે મેલેરિયા વોલીયન્ટર્સ ને...

અમદાવાદ, શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ.કોર્પાેરેશને સઘન ઝુંબેશ શરૂ કરી છે. જેના માટે વિવિધ કોમર્શિયલ...

શહેરને મેલેરીયા મુક્ત બનાવવા માટેનું આયોજનઃ જવાબદારો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય અમદાવાદ : હાલમાં મોન્સુન સિઝન દરમ્યાન શહેરમાં મચ્છરજન્ય રોગો...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ...

૬ જુનથી ર૧ જુલાઈ સુધી માત્ર અઢી લાખ રોપા લગાવવામાં આવ્યા પ્રોજેકટ નિષ્ફળતાના ડરથી કમીશ્નર પરેશાનઃ ટાર્ગેટ પૂર્ણ કરવાની ચાવી...

મચ્છરના બ્રીડીંગ મળી આવતાં મ્યુનિ.કોર્પોરેશને કરેલી કાર્યવાહી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય...

  આઈ.આર.સ્પ્રે ફોગીંગ મશીન અને મેલેરિયા વર્કર માટેની દરખાસ્તો ના મંજૂર કરવામાં આવી (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈપણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.