Western Times News

Gujarati News

નવી દિલ્હી, મધ્યપ્રદેશના હરદામાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ સહિત...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રિતમપુરા શાળા નંબર -૩ ખાતેના 'મહિલા મેડિકલ કેમ્પ'ની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી...

સાફલ્યગાથા -જી-શાળા એપ્લિકેશનના ઉપયોગમાં ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો રાજ્ય કક્ષાએ ટોપટેનમાં સમાવેશ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના...

અમદાવાદ, એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડ (“કંપની”) શુક્રવાર, ફેબ્રુઆરી 09, 2024ના રોજ તેનો પબ્લિક ઇશ્યૂ (“ઓફર”) ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર...

ગોંડલ, ગોંડલના નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતી ૧૧ વર્ષની માસુમ બાળકી પોતાની વાડીએ અકસ્માતે થ્રેશર મશીનમાં ખેંચાઈ જતા...

ધારાસભ્ય કાંધલ જાડેજાની વારંવારની રજૂઆત સફળઃ અનેક ગામના ખેડૂતોને લાભ મળશે પોરબંદર, રાણાવાવ-કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા મુખ્યમંત્રી અને સિંચાઈ...

(તસ્વીરઃ અશોક જોષી) નવા વર્ષના આગમનની નિશાની તરીકે, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ, સેલવાસ ખાતે ૨૯...

જો ક્ષત્રીય ઉમેદવારો પસંદ કરવાની ચર્ચામાં તાજેતરમાં કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ પૂર્વ ધારાસભ્ય સી. જે.ચાવડાનું નામ રેસમાં છે. મોડાસા, આગામી...

મદારીનો વેશ ધારણ કરી 3 ગઠીયાઓએ વિધીના બહાને ૧ લાખના દાગીના પડાવ્યા (પ્રતિનિધિ) ગોધરા, કાલોલ તાલુકાના સાતમણા ગામના કરાના મુવાડા...

વરાછાના ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી સુરત, નેતાઓ અને સુરત પોલીસની સબ સલામતીની વાતો વચ્ચે વરાછાના ભાજપી ધારાસબ્યએ...

ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજવામાં આવ્યું (પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા...

પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરનાં મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા છેલ્લા ૧૦...

(એજન્સી)વોશિંગ્ટન, ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. આ ઉપરાંત કેનેડા, યુકે...

જુહાપુરામાં વરલી મટકાના અડ્ડા પર ક્રાઈમ બ્રાંચનો દરોડો- કાલુ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે (એજન્સી)અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી...

એલીસબ્રિજ, થલતેજ, સાબરમતી, સપ્તઋષી, ઈસનપુર, વટવા, નારોલ, બોપલ સહિતના સ્મશાનગૃહ આધુનિકરણ કરવા માટે રૂ.૧પ કરોડની જોગવાઈ શહેરમાં ફૂડની એક અદ્યતન...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેર અને તેના નાગરિકો ફૂલોના ખૂબ જ શોખીન છે. આ કારણોસર જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે...

યુપીએ સરકારની આર્થિક કુનીતિ પર સંસદમાં શ્વેત પત્ર લાવશે મોદી સરકાર-શ્વેતપત્ર સંસદમાં ૯ કે ૧૦ ફેબ્રુ.નાં રોજ રજૂ થઈ શકે...

શિંદે જૂથને શિવસેનાનું પ્રતીક અને અજીત પવારને એનસીપીનું ચિન્હ મળતાં લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રચાશે નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) જ્વેલરી બિઝનેસમાં કાયદાકીય માર્ગદર્શન માટે પાલનપુર માં પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાસકાંઠા જીલ્લાનો ભવ્ય સેમિનાર તારીખ- ૪/૦૨/૨૦૨૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.