Western Times News

Gujarati News

મુંબઈ, ડીઆરઆઈએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વ્યક્તિના કબજામાંથી નવ અજગર સહિત ૧૧ સાપ કબજે કર્યા છે....

ગાંધીનગર, ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા...

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું...

નવી દિલ્હી, દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ ૨૦૨૫ સુધી...

નવી દિલ્હી, ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે...

ડરબન, ભારતે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી...

નવી દિલ્હી,  અમેરિકાની બિડેન સરકારે એક મોટો ર્નિણય લીધો છે, જેનો ભારતીયોને ઘણો ફાયદો થવાનો છે. યુએસ સરકારે એચ-૧બી વિઝાના...

નવી દિલ્હી, ૧ જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. ૨૨ ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ...

નવી દિલ્હી, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સ્ટાર વિન ડીઝલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેમના પૂર્વ સહાયકે તેમના પર જાતીય સતામણી જેવા...

નવી દિલ્હી, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) બ્લોક નેતાઓ શુક્રવારે રાજધાની દિલ્હીમાં ૧૪૬ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ...

ભાગલપુર, ભાગલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા તોડતી વખતે એક યુવકે તેમને ગુલદસ્તો આપ્યો. શુક્રવારે...

નવી દિલ્હી, કોંગ્રેસના ક્રાઉડફંડિંગ કેમ્પેઈન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન...

રાંચી, ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ...

મુંબઈ, નકારાત્મક સમીક્ષાઓ અને કેટલાક 'અભણ' અને 'અશિક્ષિત' વિવેચકો દ્વારા 'ઝેરી પુરુષત્વ' ફેલાવવાના આરોપોનો સખત જવાબ આપ્યા પછી, તાજેતરમાં જ...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (યુપી એટીએ) મંગળવારે (૨૦ ડિસેમ્બર, ૨૦૨૩) ના રોજ ટેરર ફંડિંગ કેસમાં એક વ્યક્તિની...

નવી દિલ્હી, એક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જાે વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના...

પટણા, ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક ન બનાવતા જેડીયુ જ નહી પરંતુ લાલુપ્રસાદ પણ નારાજ છે. જેડીયુએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.