Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર, રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વની...

7500 હાઇરાઈઝ બિલ્ડીંગના રહીશોના જીવ જાેખમમાં: શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે, શહે૨ના ૪૮...

અમદાવાદ, અત્યારે હાટકેશ્વર બ્રિજની સ્થિતિ પણ ઘરમાં રાખેલા વપરાતા ન હોય તેવા ટ્રેડમિલ જેવી થઈ ગઈ છે. આનો કોઈ યોગ્ય...

(એજન્સી)અમદાવાદ, સોલા વિસ્તારમાં બનેલ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના...

નીરજ જોશી કે જેમને સસ્પેન્સ ફિલ્મો બનાવવાનો બહોળો એવો અનુભવ છે, તેઓ ફરી એકવાર અલગ વિષય- વસ્તુની ફિલ્મ લઈને આવ્યા...

૨૦૦૯થી કોન્ટ્રાક્ટરો બદલાયા નથીઃ  BRTS બસ શેલ્ટર્સની સફાઈમાં માત્ર બે પાર્ટીનો જ ઈજારો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ગત શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલી વાર એવી ડિફોલ્ટર...

અમદાવાદ, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કિન્નરોના જૂથ બળજબરી પૂર્વક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના પણ ઘણા કિસ્સા...

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ. યુવતીએ નંબર...

બજેટ સત્રમાં સ્માર્ટ સીટી- હેરીટેજ સીટી સામે વિપક્ષ કોંગ્રેસના આકરા પ્રહાર (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનીબજેટ બેઠકના બીજા દિવસે સત્તાધારી...

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે રૂ. ૯૪૮ર કરોડનું રિવાઈઝ્‌ડ બજેટ જાહેર કરાયું હતું. મ્યુનિ....

ગાંધીનગર, ગાંધીનગરમાં સેક્ટર-૧૭માં નવા સદસ્ય નિવાસના બાંધવા માટે અંદાજિત રૂપિયા ૨૪૭ કરોડનો ખર્ચ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ...

(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદ સાયરબ ક્રાઇમ બ્રાન્ચ એક ભેજાબાજ ટોળકીની મોડસ ઓપરેન્ડીનું ટેક્નિકલ એનાલિસિસ કરી રહી હતી. આ ટોળકી...

दक्षिण मध्य रेलवे के सिकंदराबाद मण्डल में काजीपेट-बल्लारशाह सेक्शन के माकुडी-विरूर स्टेशनों पर तीसरी लाइन कनेक्टिविटी के संबंध में नॉन...

ભારતના 18 રાજ્યોમાં 1100થી વધારે વી શોપ્સ શરૂ થઈ-વી શોપ્સ બારેજા, સામખિયાળી, તળાજા, સંતરામપુર અને સચિન જેવા ટિઅર 3 નગરોમાં...

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પ ઉપર યુપીના ટ્રક ડરાઇવરને લૂંટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ...

“સ્વ” ને ભૂલીને સમષ્ટિના હિત માટે સતત ખડેપગે રહેતા સિવિલ હોસ્પિટલના ૧૭૦૦ સફાઇકર્મીઓ એક મહિલા અને બે પુરૂષ સફાઇકર્મીઓ બિમાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.