Western Times News

Gujarati News

ખાનગી ફાર્મ હાઉસમાં PIનો વિદાય સમારંભ યોજાયો

સુરત, કોરોના સમયમાં સામાન્ય ઓકો નિયમો બતાવી જાે તેનો અમલ નહિ કરેતો લોકોને કાર્યવાહી અને દળ કરતી પોલીસે આજે નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જાેકે અધિકારીએ વિદાય સભરમાં વગર મંજૂરીએ ૧૦૦ કરતા વધુ લોકોઅને એકત્ર કર્યા સાથે કોરોના નિયમોનો ભંગ પણ કર્યો હતો. હવે આવા પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં કોણ લેશે?

કોરોના મહામારી આવી ત્યારથી જાે સામાન્ય લોકો માસ્ક નહિ પહેરે સોશિયલ ડિસ્ટેસિંગ નહિ રાખેં કે પોતાને ત્યાં પ્રસંગ કરે અને ગાઈડ લાઇન કરતા વધુ લોકો બોલાવે તો પોલીસ પહોંચીને દંડ સાથે કાયદાકીય કાર્યવાહી કરી જાેકે રાત્રે ૮ વાગ્યા બાદ કર્ફ્‌યૂમાં બહાર નીકળેતો લોકો જાહેર નામનો કેસ સાથે દંડ પણ કરતી હોય છે.

લોકોને નિયમ બતાવી પોતાના ગ્રે પ્રસંગ હોય તો મજુંરી લેવાની વતા કરતી સુરત પોલીસ આવી છે વિવાદમાં લોકોને મંજૂરી વગર કાર્યકમ કરેતો સતા ના જાેર બતાવતી અને દંડ કરતી પોલીસ ખુદ નિયમો તોડે તો તેની સમયે કોણ કાર્યવાહી કરે આવુજ કઈ આજે સુરત માં જાેવા માંડીયું

સુરત ના સિગણપોર પોલીસ મથકના પીઆઇ ની ગતરોજ ઇકો સેલમાં બદલી થઇ હતી. જેને લઈને આજે રાત્રે ૮ વાગ્યા બાદ કર્ફયૂ લાગુ પડે છે ત્યારે લોકોને નિયમ પડાવતી પોલીસે સિગણપોર વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પીઆઇની બદલી થતા તેનો વિદાય સમારંભ રાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.