એશા ગુપ્તાએ ઈન્સ્ટા પર રેડ સિઝલિંગ ફોટો શેર કરી

મુંબઇ, બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ એશા ગુપ્તા આજે કોઈ ઓળખની મહોતાજ નથી. તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે છતા કોઈને કોઈ કારણોસર તે હેડલાઇન્સમાં રહે છે.
તેનું કારણ પણ તેની બોલ્ડનેસ છે. ટોપલેસ બેકલેસ ક્લિકમાં સેક્સી લાગી રહી છે એશા ગુપ્તા એશા ૩૬ વર્ષની ઉંમરે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના તેમના ફોટોસ અને અદાને કારણે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવે છે.
ફુલ ચેઈન બ્લેક લેધર ડ્રેસમાં સૌકોઈને અંજાવી રહી છે એશા ગુપ્તા એશાએ પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે, આ સિવાય તેનો બોલ્ડ અવતાર જાેઈને અનેક લોકોના દિલ હારી જાય છે.
પર્પલ ડ્રેસમાં મદહોશ થતા એશા ગુપ્તાએ કરાવ્યું ફોટોશૂટ છેલ્લા કેટલા મહિનાઓમાં તો ખાસ તેણે સોશિયલ મીડિયા પર એક પર એક બોલ્ડ તસવીરો શેર કરીને સનસનાટી મચાવી છે.
View this post on Instagram
હવે ફરી એકવાર એશાએ આવી તસવીર શેર કરી છે, જેને જાેઈને લોકોના હોશ ઉડી ગયા છે. બ્લુ કો-ઓર્ડ સેટમાં એશા ગુપ્તાનું સ્ટન એશાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે રેડ કલરનું સ્ટ્રેપલેસ ટોપ પહેરેલી જાેવા મળી રહી છે.
ચિત્ર-વિચિત્ર પરંતુ અદ્દબુત છે પેસ્ટલ બ્લુ આઉટફિટ જે એશા ગુપ્તાને બનાવે છે સિઝલિંગ આ તસવીરમાં તેનો ક્લીવેજ સ્પષ્ટપણે જાેઈ શકાય છે. તે ખૂબ જ કિલર સ્ટાઇલમાં આંખોથી કતરાઈને જાેઈ પોઝ આપી રહી છે. વેલેન્ટાઈન ડેના દિવસના આ ફોટોસ જાેઈને તમામ યુઝર્સનો પરસેવો છૂટી ગયો છે. એશા ગુપ્તા ન્યૂડ કલરના બ્રેલેટ અને સરોંગમાં સેક્સી લાગી રહી છે એશા ગુપ્તા એક ફિલ્મ અભિનેત્રી છે.
તેની ઉંમર ૩૬ છે પરંતુ ૧૮ વર્ષની યુવાન એક્ટ્રસને પણ પાણી દેખાડી દે તેવો અંદાજ ધરાવે છે. તેણી એક મોડલ પણ છે. એશા ૨૦૦૭ના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલની વિજેતા પણ રહી ચૂકી છે. ડેબ્યુ મૂવી જન્નત ૨માં તેમની અદાકારીની ચોતરફ ભારે પ્રશંસા પણ થઈ હતી. ત્યારબાદ તેમણે ચક્રવ્યુહ, હમશકલ્સ, રાઝ 3D અને રૂસ્તમ જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. ઈશા ગુપ્તા ઓફ-શોલ્ડર બ્લેક ટોપ અને હાઈ-સ્લિટ સ્કર્ટમાં Flawless Fabulous લાગે છે.SSS