બીકાનેરમાં યુવતીએ કરી ખોફનાક આપવિતી- અમીરોની વિચિત્ર ‘વાઈફ-સ્વેપિંગ’ ગેમ!

બીકાનેર, રાજસ્થાનના બીકાનેરમાં જાેરદાર વાઈફ સ્વૈપિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ પર વાઈફ સ્વૈપિંગ ગેમમાં ભાગ ન લેવાની ના પાડતાં હેવાનિયતનો આરોપ લગાવ્યો છે.
કેસની તપાસ કરી રહેલા અઘિકારીઓએ પણ કહ્યું કે આ ચોંકાવનારી ઘટનામાં પીડિત મહિલા સાથે તેમના પતિને કથિત રીતે પત્નીની અદલા-બદલી ના ખેલમાં ભાગ ન લેવાને કારણે મારઝૂડ કરી. ઘટના રાજસ્થાનના બીકાનેરમાં એક હોટલના રૂમમાં થઈ અને કેસ ભોપાલમાં નોંધાયો છે.
રિપોટર્સ અનુસાર ફરિયાદગગ કર્તાનો પતિ બીકાનેરના એક ૫ સ્ટાર હોટલમાં મેનેજર હતો. પોલીસ ફરિયાદના અનુસાર પીડીતાએ કહ્યું કે આરોપી અમ્માર (પતિ)એ તેને હોટલનાં રૂમમાં બંધ કરી દીધો અને તેને ફોન છીનવી લીધો. બે દિવસ બાદ તે નશાની હાલતમાં ત્યાં પહોંચ્યો. દારૂ પીને ડ્રગ્સ લેતા તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા. અલગ અલગ છોકરીઓ અને ત્યાં સુધી કે છોકરીઓ સાથે સેક્સ કરવું પણ તેના માટે સામાન્ય વાત હતી. તેના પતિએ તેને વાઈફ સ્વૈપ ગેમનો ભાગ બનવા માટે કહ્યું હતું.
ફરિયાદકર્તાએ કહ્યું કે જ્યારે મેં રમતનો ભાગ બનવાની ના પાડી દીધી, તો તેણે મારી સાથે મારઝૂડ કરી, મને અસભ્ય કહ્યું અને મારી સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવ્યા. ફરિયાદ કર્તાએ આ વાત પર પણ ભાર મૂક્યો કે આ દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચી અને તે આ રમતનો ભાગ બનવા માટે તૈયાર ન થઈ.
પોલીસે ફરિયાદના અનુસાર તેણે એ પણ જણાવ્યું કે તેની માતા અને તેની ભાભી બંનેએ પતિની સાથે ૫૦ લાખ રૂપિયાની માંગ કરી. તેણે એ પણ જણાવ્યું કે તેના સાસરીવાળાએ તેની ફરિયાદો પર ક્યારેય ધ્યાન ન આપ્યું અને તેના પર આધુનિક ન હોવાનો આરોપ લગાવ્યો. ફરિયાદકર્તાએ કહ્યું કે ઈજાગ્રસ્ત થયા બાદ તેની તબિયત બગડી ગઈ અને હુમલા મહિનાઓ સુધી ચાલુ રહ્યા. પછી તેણે તેના સંબંધી તેને તેના પિયર લઈ ગયા જ્યાં તેણે ફરિયાદ નોંધાવી.