Western Times News

Gujarati News

જસદણ વીંછીયા પંથકમાં પીજીવીસીએલના દરોડા પડ્યા

રાજકોટ, રાજકોટમાં ફરી એક વાર વીજચોરી પકડાઈ છે. રાજકોટના જસદણ વીંછીયા પંથકમાં પીજીવીસીએલના દરોડા પડ્યા છે. તો પીજીવીસીએલની ૪૦ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું છે. તો આટકોટના ૨૭ સ્થળોએએથી વીજ ચોરી ઝડપાઈ છે.

રાજ્યમાં અવારનવાર વીજચોરીની ઘટના બનતી હોય છે. આજદિન સુધી વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર વીજચોરી પકડાઈ છે. રાજકોટના જસદણ વીંછીયા પંથકમાં પીજીવીસીએલના દરોડા પડ્યા છે.

તો પીજીવીસીએલની ૪૦ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું છે. તો આટકોટના ૨૭ સ્થળોએએથી વીજ ચોરી ઝડપાઈ છે. તો વીજ ચેકિંગ દરમિયાન ૨૦ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. તો દરોડાના પગલે વીજચોરોમાં ફફડાટ જાેવા મળ્યો છે.તો આ અગાઉ પણ મોટા પ્રમાણમાં વીજચોરી કરતા લોકો ઝડપાયા છે.

આ અગાઉ રાજકોટમાં વીજચોરી થતી હોવાની માહિતીના આધારે પીજીવીસીએલની ટીમે ફરી સપાટો બોલાવ્યો હતો.પીજીવીસીએલની ટીમે રાજકોટમાં આજી, ખોખડદડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.