જાહન્વી કપૂરે શેર કર્યો નવો લુક, તસવીરો જોઇને ફેન્સ ફિદા થયા
નવી દિલ્હી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ જોવા મળ્યા. ૩ માર્ચના રોજ આ ફંક્શનનો લાસ્ટ દિવસ હતો. આ દિવસોમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ વચ્ચે જાહન્વી કપૂરના નવા લુકે મહેફિલ લૂંટી લીધી છે. એક્ટ્રેસની આ તસવીરો શેર થતાની સાથે છવાઇ ગઇ છે. આ તસવીરોમાં જાહન્વી એકદમ હસીન લાગી રહી છે.
આ તસવીરમાં તમે જોઇ શકો છો કે જાહન્વી કપૂરે સાડી પહેરવાની સાથે-સાથે ગળામાં હેવી નેકપીસ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસવીરમાં જાહન્વી હોટ અંદાજમાં જોવા મળી રહે છે. આ તસવીરમાં તમે જાહન્વીએ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી નજરે પડી છે. આ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જાહન્વી કપૂરે આ તસવીરમાં વાળ ખુલ્લા રાખ્યા છે અને શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે.
આ શોર્ટ ડ્રેસ એક્ટ્રેસની હોટનેસમાં વધારો કરે છે. જાહન્વી આ હેર સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ તસવીરમાં જાહન્વી કપૂરનો કિલર લુક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસની આ અદા પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એક્ટ્રેસની આ તસવીર તમે જોશો તો ફિદા થઇ જશો. આ તસવીરમાં જાહન્વીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે. સાડીમાં એક્ટ્રેસ મસ્ત લાગી રહી છે.
જાહન્વી કપૂરના આ સાડી લુક પર ટ્રોલ્સ લટ્ટુ થઇ ગયા છે. જાહન્વી કપૂરની આ સાડી એક નજરે જોતાની સાથે ગમી જાય એવી છે. ડિપ નેક બ્લાઉસ એક્ટ્રેસની હોટનેસમાં વધારો કરે છે.
આ તસવીરમાં એક્ટ્રેસ હોટ લુકમાં જોવા મળી રહી છે. જાહન્વી આ તસવીરો જોયા પછી ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ તસવીરો ખૂબ શેર થઇ રહી છે. જાહન્વી કપૂરના ડ્રેસની સાથે-સાથે કર્વી ફિગર પણ લોકોનું ધ્યાન ખેંચે છે. આ તસવીરમાં મસ્ત સ્માઇલ આપી રહી છે. જાહન્વી આ સ્માઇલ એના લુકમાં વધારો કરે છે.SS1MS