Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યની GST આવકમાં મે મહિનામાં ૨૦% નો વધારો

AI Image

Ahmedabad, મે૨૦૨૫ માં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ,૨૬૫ કરોડની આવક થયેલ છે જે મે૨૦૨૪ માં થયેલ આવક રૂ. ₹ ,૨૩૪ કરતાં ૨૦% વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, મે૨૦૨૫ માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૧૬% રહેલ છે.

રાજ્યને મે૨૦૨૫ માં વેટ હેઠળ,૭૮૩ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ,૧૩૭ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ૨૨ કરોડ ની આવક થયેલ છે.

આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ૧૦,૨૪૪ કરોડની આવક થયેલ છે. જે સતત જાન્યુઆરી૨૦૨૫ થી દસ હજાર કરોડને પાર રહેલ છે

GST Amnesty Scheme, 2024 અંતર્ગત પાત્રતા ધરાવતા કુલ ૧૦૬૪૩ કેસની આવેલ અરજીઓ પૈકી મે૨૦૨૫ સુધીમાં ૬૦% અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે આથી ૬૪૦૦ ઉપરાંત કેસોમાં કરદાતાઓની વસુલાત પૂર્ણ થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.