Western Times News

Gujarati News

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામનો બનાવ : આઠ માસના પુત્રની સારવાર માટે દર દર ભટકતો પિતા

(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામ ના ભગવાનભાઇ બારિયા ના પરીવાર મા ગોધરાની નવજીવન હોસ્પિટલ માં નવ માસ ના ગર્ભની સારવાર લીધા બાદ જન્મથી જ મોઢાના ભાગે ગાંઠ સાથે પુત્રનો જન્મ તથા બારિયા પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું આઠ માસની પુત્રીને થઇ ગઇ છતાં પણ સારવાર માટે દરદર ભટકતા પિતા એ pર્દ્બ પોર્ટલ પર અરજી કરી હતી.

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે ભગવાનસિંહ બારિયાના પરિવારમાં બીજા નંબરની પુત્રીનો જન્મ નવ માસના સારવાર બાદ ગોધરા ખાતે આવેલી નવજીવન હોસ્પિટલમાં થયો હતો. મોંઢાના ભાગે મોટી ગાઢ સાથે બાળકીનો જન્મ થયો હતો બાળકીની સારવાર માટે વાઘોડિયા ધીરજ હોસ્પિટલમાં લઈ ગયા હતા જે બાદ અમદાવાદની સિવિલ નારાયણ ઝાયડ્‌સ જેવી તમામ હોસ્પિટલો ફંગોળી નાખી હતી તેમ છતાં બાળકીનો કોઇ યોગ્ય ઇલાજ ન થતાં તબીબો બાળકની ગાંઠની સારવાર માટે નિષ્ફળ નીવડી છે ત્યારે પોર્ટલ પર દિલ્હી ની એમ્સ હોસ્પિટલમાં વધુ સારવાર માટેની અરજી કરી હતી ચાર માસનું વેટિંગ બતાવતા તાત્કાલિક સારવાર માટે ધારાસભ્ય કે સાંસદ સભ્યનું ભલામણ જાણ કરવામાં આવી હતી હાલ બાળકીનું સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જવાબ: ગોધરાની નવ જીવન હોસ્પિટલમાં નવ માસની સારવાર કરવામાં આવી હતી તબીબ દ્વારા કોઇ જાણ કરવામાં આવી નથી બાળકીનો જન્મ થતાં જ મોઢાના ભાગે ઘાટ જોવા મળી હતી જે બાદ બરોડા અમદાવાદની હોસ્પિટલ માં સારવાર કરાવી છતાં બાળક ની ગાંઠની સર્જરી કરવામાં તબીબો નિષ્ફળ નિવડયા છે ત્યારે તાત્કાલિક હાલ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને વધુ સારવાર માટે pર્દ્બ પોર્ટલ પર અરજી કરી હતી અને સાંસદ સભ્યનું દિલ્હી એમ્સ હોસ્પિટલ માં વધુ સારવાર માટે પ્રતાપપુરા ગામના સરપંચ અને ગામના આગેવાનોને લઈને ભલામણપત્ર માટે ગયા હતા પરંતુ સાંસદે અમારી વાતને ધ્યાને ન રાખી અમદાવાદની સિવિલ હોસ્પિટલનું ભલામણ કરી આપી હતી. પુત્રીના પિતા પ્રતાપપુરા ભગવાનભાઇ બારિયા પ્રતાપપુરા ની જે બાળકીને ટ્રીટમેન્ટ માટે કમિશનર જયંતી રવિને તેમજ અમદાવાદના આર એમ ઓ ને પણ સારવાર માટે રજૂઆત કરી હતી આની કોઈ પણ જાતની હાલ ટ્રીટમેન્ટ આપણી પાસે નથી હાલ પણ બાળકીના પિતા જોડે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાની વાત કરી હતી પરંતુ બાળકીના પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ જવા માટે તૈયાર નથી અને બાળકીની સુરતની હોસ્પિટલમાં મફતમાં સારવાર ચાલી રહી છે પીએસસી માંડલી ડો યોગેન્દ્ર એસ રતેડા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.