Western Times News

Gujarati News

Search Results for: શક્તિકાંત દાસે

નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાએ આશાથી વધુ જાેરદાર વાપસી કરી છે તહેવારોની સીજન બાદ...

મુંબઇ, કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બેન્કિંગ એન્ડ ઈકોનોમિક્સ કોન્ક્લેવ દરમિયાન ભારતીય સ્ટેટ બેંક (SBI)ને જણાવ્યું કે,...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા...

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક ખુશખબર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી...

નવી દિલ્હી, ભારતમાં સામાન્ય જનતા વધતી જતી મોંઘવારીના કારણે ચિંતિત છે. છેલ્લા બે મહિનામાં દેશમાં ટામેટા, ડુંગળી સહિત અનેક શાકભાજીના...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત...

અમદાવાદ, કોરોના મહામારીનો કપરોકાળ લોન કંપનીઓ માટે આફતમાં અવસર બનીને આવી હતી. ખાસ કરીને ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનોને તો બખ્ખાં-બખ્ખાં...

નવી દિલ્હી,સેન્ટ્રલ રિઝર્વ બેંકે (આરબીઆઈ) બુધવારે નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન પોલિસી રેટમાં વધારો થયો હતો....

મુંબઇ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠક બાદ મોનિટરી પૉલિસી બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. આરબીઆઈ તરફથી રેપો રેટમાં...

મુંબઈ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નજીકના ભવિષ્યમાં બેંક નોટ મેન્યુફેક્ચરીંગમાં ૧૦૦ ટકા આર્ત્મનિભરતા મેળવવા પર બળ આપ્યું છે. આ વાત...

મુંબઇ, ૨૦૨૨ માં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી મીટિંગના પરિણામો બહાર આવ્યા છે. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની જાહેરાત કરતા...

મુંબઇ, કેન્દ્રીય બેંક આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત...

નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ...

નવીદિલ્હી, ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે, જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે છે.જાે કે, ૨૦૨૧...

મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫...

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.