Western Times News

Gujarati News

Search Results for: નેપાળ

નેપાળની સડકો પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સેંકડો વિરોધીઓ કાઠમંડુની શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો...

નવી દિલ્હી, ચીની લસણએ ભારતીય કસ્ટમ અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. તાજેતરમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ લસણ ભારતમાં દાણચોરી કરતા પકડાયા...

લખનૌ, ભગવાન શ્રીરામ ૨૨મીએ અયોધ્યામાં તેમના નવા મંદિરમાં બિરાજમાન થશે. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ રામ મંદિરની ચર્ચા છે. આ દરમિયાન,...

ભૂકંપ પીડિતોને મદદ પહોંચાડવા સંસ્થાઓ કામે લાગી (એજન્સી)નવીદિલ્હી, નેપાળના દુરના પર્વતીય વિસ્તારોમાં શુક્રવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૮પ લોકોના મોત...

નેપાળમાં ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકો માર્યા ગયા હતા જાજરકોટ, નેપાળના જાજરકોટમાંથી એક હૃદયદ્રાવક...

નવી દિલ્હી, નેપાળના જાજરકોટ ભૂકંપમાં નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ સહિત ૧૨૮થી વધુ લોકોના મોત થયા છે. નેપાળ પોલીસના...

નેપાળના કૃષિ અર્થશાસ્ત્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને નેપાળ સરકારના કૃષિ અને પશુધન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને...

સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચનીંગ કરાઈ, જેમાં અત્યાર સુધી મોટી વાત બહાર આવી નથી એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર...

રાજકોટ, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે ૧૫.૨૫ લાખની મતાની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર...

કાઠમાંડુ, કાઠમાંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર-૭૨ વિમાન વિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. યતિ એરલાઇન્સના...

નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્‌યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં...

નવીદિલ્હી, શ્રીલંકાના ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે અને દેશની બગડતી આર્થિક કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાની ફરજ...

નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના...

તારા એરલાઈન્સનું વિમાન પહાડી જિલ્લામાં ગુમ થયાના કલાકો પછી મસ્તેંગ જિલ્લાના કોવાંગ ગામમાં ક્રેશ થયું કાઠમાંડૂ, નેપાળની સેનાએ સોમવારે તે...

કાઠમાંડૂ,સેનાએ નેપાળથી મુસાફરોથી ભરેલા ગુમ થયેલા વિમાનને શોધી કાઢ્યું છે. નેપાળ સેનાએ માહિતી આપી છે કે વિમાન હિમાલયમાં માનાપાથીના નીચેના...

(પ્રતિનિધિ)માણાવદર, નેપાળના કાઠમંડુ ખાતે જી.પી. કોઇરાલા ફાઉન્ડેશન આર્ટ એન્ડ કલ્ચર દ્વારા ડ્રીમ આર્ટ વર્ક ના સહયોગથી ભારત અને નેપાળ વચ્ચે...

નવીદિલ્હી, નેપાળના પ્રધાનમંત્રી હાલમાં ત્રણ દિવસ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ શનિવારના હૈદરાબાદ હાઉસમાં ભારતીય...

નેપાળના નવા પ્રધાન મંત્રી શેરબહાદુર દેઉબા શનિવારે ભારતના પ્રવાસે આવશે, જયાં તેમની મુલાકાત ભારતના પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદી  સાથે થશે...

નવીદિલ્હી, ભારત અને નેપાળ વચ્ચે રેલ સેવા ૨ એપ્રિલથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન શેર...

નવીદિલ્હી, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ૩ એપ્રિલે બનારસ આવશે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાતપુર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.