Western Times News

Gujarati News

Search Results for: રાજયસભા

અમરેલી, ગુજરાતના અગ્રણી હીરા ઉધોગપતી અને દુધાળા ગામના વતની ગોવિંદ ધોળકીયાનું નામ ભાજપ દ્વારા રાજયસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેમના...

નવીદિલ્હી, દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય...

કોલકતા: તૃણમૂલ કોંગ્રેસ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને રાજયસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. સૌરવના...

નવીદિલ્હી: સંસદમાં આજે બજેટ સત્રનો બીજાે તબક્કો શરૂ થયો હતો.રાજયસભામાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના સભ્યોએ પેટ્રોલ ડીઝલ અને ઘરેલુ...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરથી આવનારા ચાર રાજયસભાના સાંસદોએ ગઇકાવે રાજયસભામાંથી ભાવપૂર્ણ વિદાય લીધી હતી આ સાથે જ જમ્મુ કાશ્મીરનું રાજયસભામાં પ્રતિનિધિત્વ...

ગુજરાતના જુજારૂ નેતા, જનસંઘ, ભાજ૫ કાળથી સતત સક્રિય, બાહોશ એડવોકેટ, ભાજ૫ના અગ્રણી રાજયસભા સાંસદ શ્રી અભયભાઇ ભારદ્વાજનું દુખઃદ નિધન થયેલ...

નવીદિલ્હી, બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ લોકસભા ચુંટણી દરમિયાન સાંપ્રદાયિક શક્તિઓથી લડવા માટે સપાથી હાથ મિલાવ્યો હતો...

નવીદિલ્હી, કૃષિ વિધેયકો પર સંસદમાં વિરોધ પક્ષ અને મોદી સરકાર વચ્ચે તનાતની ચાલુ છે. જાે કે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો...

નવીદિલ્હી, ચોમાસુ સત્ર દરમિયાન રવિવારે સંસદના ઉપલા ગૃહમાં ભારે હંગામો જાેવા મળ્યો હતો કૃષિ વિધેયકો પર ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ...

નવીદિલ્હી, રાજયસભા સાંસદ અને જનતાદળના નેતા હરિવંશ સિંહ બીજીવાર રાજયસભાના ઉપસભાપતિ તરીકે ચુંટાયા છે. વિરોધ પક્ષ તરફથી રાજદ નેતા મનોજ...

નવીદિલ્હી, સંસદના ચોમાસા સત્ર દરમિયાન ૧૪ સપ્ટેમ્બરે રાજયસભાના ઉપસભાપતિની ચુંટણી થશે તેના માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ ૧૧ સપ્ટેમ્બર છે...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ છે ત્યારે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિભાઈ...

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની બેઠકો માટે મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ર૦ર૦ની સાલ રાજકીયક્ષેત્રે અનેક ઉથલપાથલો થશે ગુજરાતમાં પણ તેની અસર થશે. તેમ તજજ્ઞો કરી રહયા છે. ર૦ર૦ની...

કોંગ્રેસ પાસેથી રૂ.૧૩પ કરોડ વસુલાયાઃ વધુ રૂ.પર૪ કરોડના બેનામી વ્યવહારો મળ્યા (એજન્સી)અમદાવાદ, લોકસભા ચુંટણી સમયે જ આવકવેરા વિભાગની આકરી કાર્યવાહી...

હૈદરાબાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે રવીવારે ભગવાન રામની સૌથી મોટી પ્રતીમાને શિલાન્યાસ કર્યો કુનુલ પાસે નંધાલ જીલ્લાના મંત્રાલયમાં બનાવવામાં આવી...

કોંગ્રેસનું એક જૂથ માને છે કે, રાજ્યસભામાં ભલે હાર થાય પણ ઉમેદવાર ઉભો રાખવો જાેઈએ રાજયસભાની ચુંટણી લડવી કે કેમ?...

જયારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની રૂપિયા પ૦ હજાર કરોડથી વધુની કિમતના ૮૪ નેશનલ હાઈવે પ્રોજેકટ પુર્ણ થયા છે. ગાંધીનગર, તાજેતરમાં...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગ્રામ્ય કક્ષાના જીવનને ઘબકતું રાખવાનું અને મહિલાઓને પગભર બનાવવાનું ઉમદા કાર્ય સખી મંડળ થકી થઇ રહ્યું છે, તેવું...

નવીદિલ્હી, મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ પ્રમુખ પદે વરણી થયા પછી પણ રાજ્યસભામાં વિપક્ષી નેતા પદે ચાલુ રહેશે, તેવી સ્પષ્ટ માહિતી મળી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.