Western Times News

Gujarati News

Search Results for: વિવાદ

સુરત, સુરતના પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યા ટેક્સટાઈલ અને કોહિનૂર ટેક્સટાઈલ માર્કેટ નજીકથી પોલીસને ધાબળામાં વીંટાળેલી લાશ મળી આવી હતી....

મહીલાનાં માતાપિતા, સગાં રાઈનો પહાડ બનાવતા હોય છેઃકોર્ટ -સહનશકિત, સમાધાન સુખી લગ્ન જીવનનો પાયો  (એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે લગ્નજીવન અંગે...

નવી દિલ્હી, માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી રેખા શર્માએ કહ્યું, “૨૫ એપ્રિલ અને ૨ મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના વિવિધ ગામોમાં નર્મદા નદીના પટ અને ખાનગી જમીનોમાં માટી ખોદાણ ચાલતું હોવાની...

ફિલ્મીઢબે કારમાં આવી અન્ય વ્યંઢળોએ હુમલો કરી લૂંટ ચલાવી મહેસાણા, વિસનગરમાં જાહેર સ્થળોએ ભિક્ષાવૃત્તિ કરતાં વ્યંઢળો વચ્ચે હદ મુદ્દે વિવાદ...

અંકલેશ્વરમાં યોગી અને પ્રધાનમંત્રીની પ્રતિમા સાથે રામજીની સ્થાપનાનો વિવાદિત શોપિંગ મુદ્દે નોટિસ- બાંધકામની મંજૂરી ન હોય અને કોમન પ્લોટ ઉપર...

વિરમપુર, બનાસકાંઠાના વિરમપુરમાં આદિજાતિ કન્યા શાળામાં વાલીઓનું હલ્લાબોલ. પ્રાથમિક સુવિધા ન મળવાને મુદ્દે શાળા તંત્ર વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ. જ્યાં...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક તરફ ગરીબ લોકોને ખાવાના ફાંફા છે. ઈકોનોમીની નૈયા ડૂબી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનનો શાસક વર્ગ...

અમદાવાદ, અમેરિકામાં રહેતા પતિ અને અમદાવાદમાં રહેતી પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને શરૂ થયેલો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ...

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા તૈયાર કરાયેલા અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરના બિલ્ડીંગને ઘણા સમય પહેલાથી વપરાશમાં મુકી દેવાઈ હતી ત્યારે...

મુંબઈ, બિપાશા બાસુ હાલમાં જ પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં તેનો ૪૫મો જન્મદિવસ ઉજવી રહી હતી....

પંચમહાલ, મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો...

વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી આશ્રમ શાળામાં શિક્ષણના બદલે વિદ્યાર્થીઓને રસોઇના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે. કપરાડાની આશ્રમ શાળામાં રસોયાના...

અંગ્રેજાેએ ૧૯૪૮માં પેલેસ્ટાઈના ભાગલાં પાડતા ઈઝરાયલના જન્મ સાથે હિંસક દોર શરૂ થયો, જે આજે પણ ચાલુ: બળુકા ઈઝરાયલ સામે પેલેસ્ટાઈને...

અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ ૨૦૧૪માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા...

મુંબઈ,  જ્યારે રિયા ચક્રવર્તીએ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતની ખરાબ માનસિક સ્થિતિ અને અકાળે અવસાનનું કારણ જણાવ્યું ત્યારે દિવંગત અભિનેતાની બહેન...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં જે વિવાદ થયો અને સંબંધો બગડ્યા તેની પાછળ યુનિવર્સિટીઓનું સ્ટુડન્ટ પોલિટિક્સ પણ જવાબદાર...

(એજન્સી)ઓટ્ટાવા, ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે...

રાજ્ય સરકારની દરમિયાનગીરીથી વિવાદનો અંત અમદાવાદ, સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં વિવાદિત ચિત્રોને લઈ છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ભારે તંગદિલી જાેવા મળતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.