(એજન્સી) લગભગ તમામ ઉંમરના લોકો ચા પીવાના શોખીન હોય છે. ચા પીધા વગર લોકોની દિવસ શરૂ થતો નથી. કોઈપણ ઋતુ...
Featured
Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.
બ્લડ સુગર લેવલમાં જાેવા મળશે ચમત્કારીક ફાયદોઃ સંશોધન (એજન્સી)નવીદિલ્હી, સંશોધન અનુસાર અડધો કલાક બેસી રહયા પછી માત્ર ત્રણ મીનીટ ચાલવાથી...
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે.ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામએ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર...
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનો ચોકાવનારો ખુલાસો (એજન્સી) દિબ્રૂગઢ, છાશવવારે નેઈલપોલીસ બદલવાની શોખીન મહીલાઓનો ચિંતા કરાવે છે. તેવા એક અભ્યાસ અનુસાર જેલ...
મોમોઝ ખાવાના શોખીન હો, તો ચેતી જજાે ! છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતના લોકો ચાઈનીઝ ફૂડનો ક્રેઝ ઘણો વધી ગયો છે....
પેશાબ ટીપે ટીપે થાય છે? વારંવાર જવાની શંકા થાય છે? માનવ શરીરના અંગ પ્રત્યાંગમાં તેના પ્રત્યેક કોષોમાં ક્ષમતાશક્તિ ભરી...
બાળકોને નાના ટાસ્ક ક્રિએટીવિટી વધારશેઃ કંટાળીને મોબાઈલ પકડાવવાથી એકાગ્રતા ઘટે છે (એજન્સી)લંડન, જાે તમારા બાળકની ઉંમરશ છે વર્ષથી ઓછી છે....
અસ્થમા અને ઇન્હેલર્સ વિશે વધુ જાગૃતિની જરૂરિયાતને હાઇલાઇટ કરવી ગુજરાત, સુરત, (તારીખ): #InhalerHainSahi (ઇન્હેલર્સ હૈ સાહી) કેમ્પેઇનની રાહ પર, સિપ્લા લિમિટેડ અસ્થમાની ધારણા તેમજ...
ઉત્તર ગોળાધર્માં હાલ આપણા માટે ઉનાળો શરૂ થવા પર છે, જયારે દક્ષિણ ગોળાર્ધમાં હવે શિયાળો બેસવાને ઝાઝી વાર નથી. એન્ટાર્કટિકા...
લાલ મરચુ અને કાપાઈસિન મેટાબોલિક સિન્ડ્રોમ અને એના સંબંધી ડાયાબિટીસ જેવી બીમારીઓને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે ભારતમાં તીખાં તમતમતાં...
તમારી આવડત બતાવી હશે તો તેની નોંધ કાયમી રહેશે અને પગાર વધારો પણ મળશે અને તમારે માગવું નહીં પડે આપણે...
બરફાચ્છાદિત વાતાવરણ અને બ્લ્યૂ તળાવનાં દૃશ્યોનાં શૂટીંગ અહીં થાય છે, માર્બલ ડમ્પિંગ યાર્ડનાં કારણે આવા દૃશ્યો સર્જાયાં છે ભવ્ય અને...
સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિની પોતાની એક જુદી દુનિયા છે. આ દુનિયામાં એના પોતાના જી-હજૂરિયાઓ છે ર૭ વર્ષની સોનાલી (નામ બદલ્યું...
દુઃખી હૈયા પર શબ્દ અને સહાનુભૂતિની વર્ષાના અમીછાંટણા એટલે સાંત્વના.જીવનથી અને પોતાના નસીબથી આપણે સૌકોઈ ક્યારેક તો નિરાશ કે હતાશ...
આ નેશનલ પાર્કની અંદર અનેક ઐતિહાસિક મહત્ત્વનાં સ્થળ છે. જેમાં નવાપાષાણ કાળના પથ્થરના ચિત્ર પણ છે ભારતમાં કુદરતી ધરોહરનું રક્ષણ...
વાળ જેટલા લાંબા અને કાળા તેટલું તેનું સૌંદર્ય વધારે તેમ મનાય છે. જેમ વનસ્પતિનાં સંરક્ષણ અને સંવર્ધનમાં તેનાં મૂળનાં પોષણનું...
આ જગતમાં વિશ્વાસ એના પર મૂકવો જાેઈએ જેના પર વિશ્વાસ મૂક્યા પછી તમારો શ્વાસ ઉંચો ન રહે. જ્યારે એક અજાણી...
કુઆલાલુમ્પુરના સીમાડે આવેલા આ કેફેમાં સરિસૃપો સ્થાનિક વિસ્તારમાં જાેવા મળતા હોય એ રીતે જ રાખવામાં આવ્યા છે. આ કેફેની મુલાકાત...
દર વર્ષે વિશ્વમાં ૯૦ લાખ બાળકોનો જન્મ આઈ.વી.એફ.થી થાય છે ! ભારતમાં આઈ.વી.એફ.નું માર્કેટ ઈ.સ.ર૦ર૭ સુધીમાં ૧૪પ૩ મિલિયન ડોલર્સનું થઈ...
ભારતે એક સ્વદેશી ત્વરિત ચુકવણી પ્રણાલિ તૈયાર કરી છે જેણે વાણિજ્યનું પુનઃ નિર્માણ કર્યં છે અને આ પ્રણાલિ લાખો લોકોને...
એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત ૩.૦થી ૩.૯ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે ઃ ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૦૦થી...
ટીબીમાં દર્દીની ભૂખ મરી જાય છે, ખોરાક લઈ શકાતો નથી, ઓચીંતા વજન ઘટવા લાગે, ઠંડી લાગે, ધ્રુજારી થાય, રાત્રે પરસેવો...
ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં 6 ફૂટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ કરવામાં આવ્યો-એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળતી લેમન...
Ahmedabad, કોલોરેક્ટલ કેન્સર અથવા મોટા આંતરડાના કેન્સરની શરૂઆત કોલોન અથવા ગુદામાર્ગમાં કોષોની અસામાન્ય વૃદ્ધિથી થાય છે જેના પરિણામે પોલિપ્સ થાય...
પુરૂષોમાં ૧.૪ અને મહિલાઓમાં ૧.ર થી વધુ ક્રિએશન ખરાબ કિડનીના સંકેત (એજન્સી)નવીદિલ્હી, કિડની આપણા શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જાે...