મુંબઈ, જાહ્નવી કપૂરની ગણતરી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ અભિનેત્રીઓમાં થાય છે. તે અવારનવાર પોતાના જીવન સાથે જાેડાયેલી દરેક...
Entertainment
મુંબઈ, ગરમીની સીઝન ચાલી રહી છે, ધમધમતા તાપમાં સ્કીનને બચાવવા માટે મલાઈકા ગજબ નુસખો અપનાવી રહી છે. આ નુસખાથી મલાઈકાની...
મુંબઈ, સુમોના ચક્રવર્તી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. ૨૪ જૂન ૧૯૮૮માં નવાબોનાં શહેર લખનઉમાં જન્મી છે. તેણે વર્ષ ૧૯૯૯માં આમિર ખાનની...
મુંબઈ, અક્ષય કુમાર અને માનુષિ છિલ્લર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ એક બિગ બજેટ ફિલ્મ હતી, પરંતુ બોક્સઓફિસ પર ફિલ્મનું કલેક્શન...
મુંબઈ, શાહરૂખ ખાનની દીકરી સુહાના અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ' દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવાના છે....
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના પતિ સૈફ અલી ખાન તેમજ બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે હાલ લંડનમાં...
મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા આજે આ દુનિયામાં નથી પણ તે પોતાના ગીતોના માધ્યમથી હંમેશાં ફેન્સના દિલમાં રહેશે. સિદ્ધૂ મૂસેવાલાનો...
મુંબઈ, પંજાબ અને બોલિવૂડના જાણીતા સિંગર બી પ્રાક અને તેની પત્ની મીરાં બચ્ચનના બીજા બાળકનું જન્મના સમયે દુઃખદ અવસાન થયું...
મુંબઈ, સોની ટીવીનો લોકપ્રિય કોમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ અત્યારે ઓફ એર થઈ ગયો છે. આ શૉની આખી સ્ટારકાસ્ટ...
મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂ રાઈઝને રિલીઝ થયે ૬ મહિના જેટલો સમય થઈ ગયો છે. છતાં આજે પણ...
મુંબઈ, શિલ્પા શેટ્ટી, જે છેલ્લે ફિલ્મ નિકમ્મામાં જાેવા મળી હતી, તે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'થી ઓટીટી પ્લેટફોર્મ...
મુંબઈ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિંદી ટેલિવિઝનમાં પગ મૂકનારી મદાલસા શર્માની પોપ્યુલારિટીનો ગ્રાફ દિવસને દિવસે ઊંચો જઈ રહ્યો છે. પોપ્યુલર સીરિયલ...
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું ગીત ‘તિતલી’ અને ‘ફટા પોસ્ટ નિકલા હીરો’નું ગીત ‘મેં રંગ શરબતોં કા’ ગાનારી સિંગર ચિન્મયી...
મુંબઈ, લગ્ન પછી જ્યારે દીકરો પત્નીનું વધારે ધ્યાન રાખે ત્યારે તેને 'જાેરુનો ગુલામ' કહેવાય છે અને જાે તેનો ઝુકાવ પોતાની...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલ દિગ્ગજ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મમેકર શોમુ મુખર્જીની દીકરી છે. સોશિયલ મીડિયા પર કાજાેલ ખાસ્સી એક્ટિવ...
મુંબઈ, રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનો ફર્સ્ટ લુક રીલિઝ કર્યા પછી હવે મેકર્સે ટીઝર પણ રીલિઝ કર્યું છે. ટીઝરમાં શમશેરાના રોલમાં...
‘વિકીડાનો વરઘોડો’ આ ફિલ્મનું ટ્રેલર હમણાં જ લોંચ થયું છે. તે જાેઈ લોકોમાં ફિલ્મ વિષે ઉત્સુકતા વધી છે, ખાસ કરીને...
મુંબઈ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જાેકે...
મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુના રોલમાં જાેવા મળતો એક્ટર રાજ અનડકત હવે મ્યૂઝિક વિડીયોમાં જાેવા મળશે. રાજ...
મુંબઈ, ચાર વર્ષના લગ્નજીવન બાદ સમંતા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય ઓક્ટોબર, ૨૦૨૧માં અલગ થયા હતા. બંને હાલ પોતાની પ્રોફેશનલ...
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાની ફિલ્મોને કારણે અત્યારે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સાથેની તેની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ સુપરહિટ...
મુંબઈ, એમએક્સ પ્લેયરની નવી સિરીઝ મિયાં બીવી ઓર મર્ડરનું ટ્રેલર આવ્યું છે. જાે તમે સસ્પેન્સ અને થ્રિલરના શોખીન છો તો...
મુંબઈ, અભિનેતા જીતેન્દ્ર કુમારને ઓટીટીના કિંગ કહેવામાં આવે તો નવાઈ નથી. સુપરહિટ સીરિઝ પંચાયત પછી હવે જીતેન્દ્ર કુમારની અપકમિંગ ફિલ્મ...
મુંબઈ, અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર આવી ગયું છે. આનંદ એલ રાય ડિરેક્ટેડ અને હિમાંશુ શર્મા-કનિકા ઢિલ્લોંએ લખેલી આ...
મુંબઈ, વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં ઓન-સ્ક્રીન ટ્રાન્સજેન્ડર વ્યક્તિ 'કૂકૂ'ની ભૂમિકા ભજવનારી કદાચ પહેલી એક્ટ્રેસ કુબ્રા સૈતની ખૂબ પ્રશંસા થઈ હતી....