મુંબઈ, રિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા પાંચેક વર્ષથી દયાબેન ગાયબ છે. શોના દર્શકો આતુરતાથી દયાબેનના કમબેકની રાહ જાેઈ...
Entertainment
મુંબઈ, એસએસ રાજામૌલીની ફિલ્મ ઇઇઇમાં દમદાર પર્ફોર્મન્સના કારણે રામ ચરણે માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ દુનિયાભરના ફેન્સ તરફથી વાહવાહી...
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલ ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી ચાલી રહેલી સીરિયલમાંથી એક છે. સીરિયલની શરૂઆત અક્ષરા...
મુંબઈ, બોલિવુડ એક્ટર વરુણ ધવનએ પોતાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. હવે, વરુણ...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ પોતાની પહેલી પ્રેગ્નેન્સીને માણી રહી છે. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે લંડનમાં છે....
ભારતીય સાધુ- સંતોએ યોગા પરાપૂર્વથી શરીર અને મન વચ્ચે જોડાણ સ્થાપિત કરવાની સૌથી અસરકારક પદ્ધતિમાંથી એક હોવાનું કહ્યું છે. દર...
શેમારૂમી પર ફરી આવી રહ્યા છે સુપરસ્ટાર મલ્હાર ઠાકર, ‘સોનું તને મારા પર ભરોસો નઈ કે’થી કરશે દર્શકોનું મનોરંજન શું...
શરદ પટેલ પ્રસ્તુત, એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાનવી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને વિકાસ અગ્રવાલ સહયોગથી,...
ફિલ્મમાં રણવીર શિવનું પાત્ર ભજવે છે અને આલિયા ઈશાનું પાત્ર ભજવે છે, રણવીર પાસે એવી શક્તિ છે જે આ દુનિયાને...
મુંબઈ, સોમવારે એટલે કે ૧૩ જૂને સાંજે બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે માલદીવ્સના વેકેશન...
મુંબઈ, ટીવીની પોપ્યુલર સીરિયલ અનુપમા પોતાની સ્ટોરીલાઈનને કારણે જેટલી ચર્ચામાં રહે છે. તેટલી જ કલાકારોના ઓફ-સ્ક્રીન બોન્ડને લીધે પણ ચર્ચામાં...
મુંબઈ, બોલિવુડના પીઢ અભિનેત્રી અને લોકસભાના સાંસદ કિરણ ખેરે મંગળવારે (૧૪ જૂન) ૭૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેઓ દીકરા...
મુંબઈ, બોલિવૂડ સિંગર અરિજીત સિંહની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં, દુનિયાભરમાં છે. વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં લોકો અરિજીત સિંહના ફેન્સ છે....
મુંબઈ, તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. ૨૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે...
મુંબઈ, કહેવાય છે કે, સ્ટારડમ વધારે ટકતું નથી. ખાસ કરીને અત્યારના બોલિવુડ એક્ટર્સ અને એક્ટ્રેસમાં તે ખૂબ ઓછું જાેવા મળે...
મુંબઇ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહત્વના પાત્ર દયાબેન ઉર્ફે દિશા વાંકાણી છેલ્લા પાંચ વર્ષથી ગાયબ છે, તેની ગેરહાજરી...
OPPO ગુજરાત અને શેમારૂમીના સાથનો ગુજરાતીઓને મળશે લાભ, ખરીદો મુંબઈ, ગુજરાતીઓનું મનગમતું એન્ટરટેઈનમેન્ટ ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી અને OPPO ગુજરાત દરેક...
મુંબઇ, બોલિવુડના ખેલાડી અભિનેતા અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' પછી 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડતા તેના વળતા...
મુંબઈ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ કહેવાય છે કે...
મુંબઈ, કાર્તિક આર્યનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિનેમાઘરોમાં હજી પણ કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબૂ સ્ટારર...
મુંબઈ, અભિનેતા વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતૂ કપૂરની ફિલ્મ જુગ જુગ જિયો આ મહિને ૨૪મી જૂનના રોજ...
મુંબઈ, મહિમા ચૌધરી હવે કેન્સર મુક્ત થઈ ગઈ છે અને તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આશરે...
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે. ફેન્સને લાંબા સમય સુધી રાહ જાેવડાવ્યા...
ફાધર્સ ડે પિતૃત્વ અને પિતા- સંતાનના જોડાણનું સન્માન કરવા માટે ઊજવવામાં આવે છે. તેઓ તેમના સંતાનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ...
મુંબઈ, દિશા પટણી છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે. એક સમય એવો હતો કે જ્યારે...