Western Times News

Gujarati News

Entertainment

મુંબઇ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ૧૯મી ફેબ્રુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા હતા. લગ્ન થયા ત્યારથી તેની તસવીરો સોશિયલ મીડિયા...

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ...

મુંબઇ, શિવાંગી જાેશી ટેલિવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. શિવાંગી જાેશીએ પોતાના અભિનય અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા...

મુંબઇ, બોલિવુડના એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તરે ૧૯ ફેબ્રુઆરીએ લેડી લવ શિબાની દાંડેકર સાથે ખંડાલાના ફાર્મ હાઉસમાં મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન...

મુંબઇ, શાર્ક ઈન્ડિયા ઈન્ડિયામાં આંત્રપ્રિન્યોરની પેનલમાં સામેલ થયા બાદ ભારતપેના કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરને ખૂબ પોપ્યુલારિટી મળી છે. જાે કે, પોપ્યુલારિટી...

મુંબઇ, રૂપાલી ગાંગુલી ટેલિવિઝનની ટોચની એક્ટ્રેસિસમાંથી એક છે. ઘર-ઘરમાં અનુપમા તરીકે જાણીતી એક્ટ્રેસને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળે છે. અનુપમા...

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી મુંબઈ ખાતે ગુજરાતી આર્ટિસ્ટ ડિરેક્ટરી 2021-22નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા લેખક પ્રવીણ સોલંકી, નાટ્ય કર્મી...

મુંબઇ, બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી શક્યો છે અને હવે તેને કોઈ ઓળખાણની જરૂર નથી. તે...

મુંબઇ, રશિયાએ કરેલા હુમલાથી યુક્રેનમાં ગંભીર સ્થિતિ પેદા થઈ ચૂકી છે. દુનિયાના શક્તિશાળી દેશોમાં એક રશિયાના હુમલાનો સામનો કરી રહેલુ...

મુંબઇ, ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રમોશનમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયાએ પોતાની અંગત લાઈફ અંગે વાત કરી...

મુંબઇ, જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો કે, તે ટૂંક સમયમાં જ એક કોમેડી ફિલ્મની જાહેરાત કરવાના...

મુંબઇ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાવર કપલ છે અને તેમા શંકાને કોઈ સ્થાન નથી. અનુક્રમે એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.