ગુજરાતના કુટીર અને ગ્રામિણ ઉદ્યોગ મંત્રી શ્રી જગદિશ પંચાલે EDII દ્વારા તાલીમ અપાયેલ કારીગરોના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, ગુજરાત સરકારના...
Ahmedabad
અમદાવાદમાં વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી અમદાવાદ, ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને નેતા વિજય સુવાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે....
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના છેવાડે આવેલા શીલજ ગામના તળાવને એક અધતન ડિઝાઈન દ્વારા રૂ.પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવાનો મ્યુનિ....
પશ્ચિમ ઝોનમાં માત્ર ૮૦૬૩ લોકો સેકન્ડ ડોઝથી વંચિત છે, જ્યારે પૂર્વ ઝોનમાં લગભગ ૨૦ ગણા લોકો છે અમદાવાદ, શહેરમાં કોરોનાની...
અમદાવાદ, ગુજરાતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યનો નર્મદા નદી પર બનેલો સૌથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની...
અમદાવાદ, ગુજરાતમાં ૨૦ નદીઓ પ્રદૂષિતની યાદીમાં આવી છે. જેમાં નર્મદા અને સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં...
અમદાવાદ, શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતા એક ઓપ્થેલ્મોલોજિસ્ટે ઓનલાઈન પોકર ગેમ રમતાં હારી ગયેલા પૈસા પિતા પાસેથી લેવા માટે કથિત રીતે...
૧૧ જેટલી સરકારી તથા ખાનગી કંપનીઓએ ૨૪૯ જેટલી મહિલાઓની રોજગારી માટે કરી પ્રાથમિક પસંદગી-ફક્ત મહિલાઓ માટેનો અનોખો રોજગારી મેળો અમદાવાદની...
(એજન્સી) અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં ફાર્મ હાઉસનું કામ આપવાનુ છે એમ કહીને બિલ્ડરને બોલાવી ચાર વ્યક્તિઓએ માર મારી કારમાં અપહરણ...
અમદાવાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ‘ગોલ્ડ મેડલ’ માટે શ્રી હરિઓમ સત્સંગ મંડળ દ્વારા ૩ લાખ રૂપિયાનું દાન આપીને પૂજ્ય મોટા ના...
અમદાવાદ: પ્રોડક્શન હાઉસ અમદાવાદ ટોકીઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ Buzzflix એન્ટરટેઇનમેન્ટ્સ– ઓટીટી પર પરિવાર માટે નવી હિન્દી વેબ સિરીઝનું ખૂબ જ...
અમદાવાદ, ડીગ્રી ડિપ્લોમાં કોલેજાેમાં વિધાર્થીઓના અભ્યાસ બાબતે ચાલતી લાલીયાવાડી સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે. જીટીયુ (ય્ેં) દ્વારા...
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ ૨૦૨૨માં લેવાયેલી...
અમદાવાદ, આમ જનતા પર ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે...
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી છે....
અમદાવાદ, એરપોર્ટ, બસ ડેપો અથવા તો રેલવે સ્ટેશન પર જઈએ ત્યારે સતત જાહેરાતો સાંભળવા મળે છે. સતત એનાઉન્સમેન્ટથી પ્રવાસીઓ કંટાળી...
અમદાવાદ, ભાઈ અને ભહેનના અતૂટ પ્રેમનો તહેવાર એટલે રક્ષા બંધન. રક્ષા બંધનનો તહેવાર નજીક આવતા બજારમાં રાખડીઓનો મેળો લાગ્યો છે....
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના પરિચાલનના કારણોસર કેટલીક ટ્રેનો ને 28 ઓગસ્ટ 2022 સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી...
અમદાવાદ, કમરતોડ મોંઘવારી લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે અદાણીએ PNGના...
અમદાવાદ સિવિલ મેડિસીટીને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી-ગર્ભાશયની તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી બહેનો માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ...
અમદાવાદ જિલ્લામાં સાણંદના ૩, બાવળાના ૩, દશ્ક્રોઇના ૪, માંડલના ૩, વિરમગામના ૩, દેત્રોજ-રામપુરાના ૩, ધોળકાના ૩, ધંધુકાન ૧ ગામે અમૃત...
દ્વારકા, દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર દેશના ૧ર જયોતિર્લિંગ પૈકીનું દ્વાદશ એટલે કે ૧રમું જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિર દ્વારકાની યાત્રાએ આવતા તીર્થયાત્રિકો...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાનાં બિસ્માર રસ્તા અંગે યુવા કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મકાન મંત્રી અને કાર્યપાલક ઈજનેરના...
(એજન્સી)અમદાવાદ, શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી મુખ્ય શિવાલયોમાં ભારે ભીડ જામી હતી. આ દરમ્યાન શીવલીંગ પર જળાઅભિષેક કરવામાં આવતા લોકો...
સોલાપુર ડિવિઝનના દૌંડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેક નિર્માણ માટે તાત્કાલિક અસરથી 09મી ઓગસ્ટ 2022 સુધી બ્લોક લેવામાં આવશે.જેના કારણે અમદાવાદ ડિવિઝનની...