'રન ફોર વોટ'ના સૂત્ર સાથે દોડવીરોએ અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો (માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને...
Ahmedabad
મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને ‘ટાર્ગેટ’ કરી લૂંટતી ખતરનાક ગેંગ સક્રિય (એજન્સી) અમદાવાદ, શહેરમાં મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને રોકીને...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ પોલીસે ડ્રગનો વેપલો કરતી મુંબઈની એક યુવતીને તેના ત્રણ સાગરીતો સાથે ઝડપી લીધી છે. ર૯ગ્રામ એઅમડી ડ્રગ સાથે...
અમદાવાદ, બોલો દારુની બોટલમાં દારુ જ છે તે સાબિત ના થતા એક બોટલ સાથે પકડાય કે હજારો બોટલ સાથે પકડાયા...
અમદાવાદ, એક તરફ લગ્ન સરાની મોસમ તો બીજી તરફ ચૂંટણીનો માહોલ છે. જેને લઈને ફૂલ બજારની રોનક વધી ગઈ છે....
ઘરે-ઘરે મત કુટિરનું સ્થાપન થાય તેવો લોકશાહીનો અનોખો અવસર : ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા અમારે તો ઘર બેઠા...
બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુરના લોકો વેક્સિનનો બીજાે ડોઝ લેવામાં ઉદાસીન (એજન્સી) અમદાવાદ, માર્ચ- ર૦ર૦થી કોરોના મહામારીએ અમદાવાદ સહિત ગુજરાત અને...
હથિયારનાં ૧૦૦ લાઈસન્સ રદ કરી જપ્ત કરાયાં: ૧,ર૩પ લોકોને હથિયાર જમા કરવામાંથી મુક્તિ અપાઈ (એજન્સી) અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો...
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અંતર્ગત અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મેરેથોન દોડ...
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ...
(માહિતી) અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણીની ફરજમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે...
અમદાવાદ, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ નાં કમાંડિંગ અધિકારી કર્નલ શ્રીકાંત નટરાજન નાં નેતૃત્વ હેઠળ ગ્રુપ મુખ્યાલય વલ્લભ વિદ્યાનગર...
અમદાવાદ, જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું વિમોચન આજે અમદાવાદ...
રવિવારે સવારના ૭.૩૦ વાગ્યે આશ્રમ રોડ પરના વલ્લભ સદનથી રિવરફ્રન્ટ રોડથી રિવરફ્રન્ટ પાર્ક થઇને ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા...
પીક અવર્સમાં રોડનું કામ હાથ ધરાતાં લોકો ટ્રાફિકજામમાં અટવાયા -ખોખરા વોર્ડના ગુરુજી રેલવે ઓવરબ્રિજથી હાટકેશ્વર સર્કલ સુધીના દોઢ કિલોમીટર લાંબા...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે બંધારણ દિવસ નિમિત્તે મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા મંડળ કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને...
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા માટે ૯૯૦૮ પોસ્ટલ બેલેટ મતદાન થયું-ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલ સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત પોલીસ જવાનોએ ...
અમદાવાદ, શહેરમાં જેમ-જેમ વાહનો વધી રહ્યા છે તેમ-તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. રોડ પર જતાં લોકોને જાણે કે જીવનું...
નરોડા બેઠક પરથી ત્રણ મહિલા તબીબો પણ ચુંટણી જંગ જીતી ચુક્યા છે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક...
.... તેથી નરેન્દ્રભાઈએ સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણીલક્ષી મુદ્દાની સમીક્ષા કરવાની જરૂર છે! તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટની...
કઝાકિસ્તાનના પીડીત બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્ણ પાર પાડી *અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪...
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને ૧ એપ્રિલથી ૧૬ નવેમ્બર સુધીમાં વિહિકલ ટેક્ષથી રૂા.૧૧૪ કરોડથી વધુની કમાણી થઈ (એજન્સી)અમદાવાદ, શહેરમાંથી કોરોના મહામારીનો ખોફ...
(એજન્સી) અમદાવાદ, મણીનગર વિસ્તારમાં એએમટીએસ બસમાં ચઢતી વખતે ધક્કા-મુક્કા કરીને યુવતિનુૃ ચેઈન સ્નેચિંગ કરનાર એક શખ્સ ઝડપાઈ ગયો હતો. જ્યારે...
(એજન્સી) અમદાવાદ, ખૂંખાર અપરાધીઓને હંફાવતી ક્રાઈમબ્રાંચ હવે દેશી દારૂના કેસ કરવા લાગી છે, જેની પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગનું...
એસઓજીએ દિવાલના બાકોરામાં ડોક્યુુ કર્યુ અને યુવકને ઝડપી લેવાનો પ્લાન બનાવી ઘેરી લીધો (એજન્સી) અમદાવાદ, ચૂંટણી પહેલાં દારૂ તેમજ ડ્રગ્સનો...