Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પતિએ અન્ય મિત્રો સાથે મળીને દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ...

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં એનઆરસી અને સીએએનો વિરોધ કરતા નાગરિકોને તડીપાર કરવાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો છે..અને તડીપારનો આદેશ આપનાચાર ચાર...

યુવા સાહિત્યકારો નોંધનીય કાર્ય કરી રહ્યા છેઃ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા લેખિકા, સમીક્ષક સ્નેહલ નિમાવતા બે પુસ્તકોના લોકાર્પણ સમારોહની તસવીર ડાબેથી...

ગાંધીનગર, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે રૂમાલ વેચવા માટે બેસતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં જાેરશોરથી વાયરલ થયો છે. જેમાં સિવિલ...

અમદાવાદ, અડાલજના વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ જતા રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં...

પ્રદુષિત પાણી, અપુરતા પ્રેશર, રોગચાળો અને અધિકારીઓની મનસ્વીતા સામે વિપક્ષની રજુઆત (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શુક્રવારે મળેલી માસિક...

(પ્રતિનિધિ) અમદાવાદ, યુવતીઓ ડગલે ને પગલે શારીરિક તથા માનસિક શોષનું ભોગ બનતી હોય છે સોશીયલ મિડીયાનો વ્યાપ વધ્યા બાદ હવે...

અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. તેમણે ટકોર કરી છે કે તડીપાર કરવાના આદેશોનો દુરુપયોગ...

નાયબ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સીવિલ મેડીસીટીની કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ નવીન ઉપકરણની કામગીરીનો તાગ મેળવ્યો : કેન્સરની સારવારમાં અત્યાધુનિક તકનીકી સેવાઓથી...

અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ક્યાંક બંદૂકની અણીએ તો ક્યાંક ચપ્પુ-છરી બતાવીને એકલદોકલ માણસોને...

અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા ડ્રેનેજની કામગીરી દરમિયાન ૩ મજૂર ગટરમાં ફસાયા હતા. જેમાંથી બેનું ગૂંગળામણને કારણે મોત થયું...

અમદાવાદ, શું કોઈ મહિલા પર પોતાના બાળકના પિતાનું નામ બતાવવા માટે થઈને કોઈ પણ પ્રકારનું દબાણ લાવી શકાય, ગુજરાત હાઈકોર્ટે...

વહીવટીતંત્રના વડા નારાજ ન થાય તેની તકેદારી રાખવા સ્ટેન્ડીંગ સભ્યોને સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય...

(પ્રતિનિધિ)અમદાવાદ, દરેક વસ્તુની નકલ બનાવીને તેને બજારમાં વેચવાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. નકલખોરોએ તેમાં સ્ટેશનરીથી લઈ મેડીકલ તથા ખાદ્ય પદાર્થાેને...

રીવરફ્રન્ટ વેસ્ટની ઘટનાઃ વેપારી એક્ઝીબિશન જાેવા આવ્યા હતા (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રહેતાં અને આફ્રીકામાં વેપાર કરતાં વેપારી પોતાનાં મિત્ર સાથે રીવરફ્રન્ટ...

ગાંધીનગર , કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે...

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા :નાયબ મુખ્યમંત્રી શ્રી...

(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.