ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ને ગુરુવારથી...
Ahmedabad
અમદાવાદ: આજે શનિવારે ૧૦ જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો...
લોકડાઉનના ૭૬ દિવસ બંધ સામે ૧૮૦ દિવસની ફી મુક્તિ આપવાની દરખાસ્ત (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: “દેવું કરીને ઘી પીવાય” તેવી...
અમદાવાદ: સોસાયટીના પાર્કિંગમાં જગ્યા ના હોય ત્યારે ઘણાં લોકો ગેટની બહાર રોડ પર પોતાનું વાહન પાર્ક કરે છે. પરંતુ થોડા...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણ પણ ખુબ જ ઝડપથી થઇ રહ્યું છે....
ખાનગી શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ આ શાળામાં આ વર્ષે એડમિશન કરાવ્યું. કોવિડ ૧૯ ના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્ય ભરની તમામ...
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)...
ટીવી- ૯ કોન્ક્લેવમાં મુખ્યમંત્રીશ્રી-કોરોનાની બીજી લહેરના અનુભવમાંથી સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી - કોરોના કટોકટીમાં અમેરિકામાં ૧૩ મેયરે કંટાળીને રાજીનામાં આપ્યા,...
ભાજપ કોર્પોરેટરના અધુરા અભ્યાસના કારણે ચેરમેન વિવાદમાં ફસાયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના કોર્પોરેટર દ્વારા વેન્ટીલેટર...
બંધ મકાનોના તાળા તૂટતા લોકોમાં ચિંતા કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા કેટલાક તત્વો સામે નાગરિકોને શંકાઃ બપોરે રેકી કરીને રાત્રે...
જામનગર: જામનગર શહેરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં ૫૦ ટકા નફાની લાલચ...
એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને...
એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર...
અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું ઃ રથયાત્રા સોમવાર બપોરે જગન્નાથ મંદિર પરત ફર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લઈ પ્રસાદ...
ગાંધીનગર: ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૫૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં...
ગાંધીનગર: શાળા અને કોલેજાે ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ ર્નિણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજાે...
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...
અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ...
અમદાવાદ: કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની...
આશ્રમ ડેવલપમેન્ટનો કુલ ખર્ચ રૂા.૧ર૦૦ કરોડ થશેઃ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ,...
અમદાવાદ, કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત થઈ...
૨૪ કિમી જેટલા લાંબા રુટને આ રથયાત્રા ૪-૫ કલાકમાં કવર કરીને નિજ મંદિર પરત ફરશે, હાથી, ભજન મંડળી તેમજ અખાડા...
અમદાવાદ: હાલ કોરોના વાયરસના લીધે ઘણા અન્ય રોગો પણ સામે આવ્યા છે. જેમાંથી એક છે માનસિક તનાવ, આ જીવલેણ વાયરસના...
ગાંધીનગર: ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જાહેર સ્થળો પર પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી કિમતી સામાનની ચોરી કરી નાસી જતી ગેંગનાં...
