અમદાવાદ, નવજાતશિશુ અને બાળકોની ગંભીર સારવાર માટે ખુબજ અલગ પ્રકારની સગવડ અને ડોક્ટરની ટીમની જરૂર હોય છે. ઓરેન્જ એનઆઈસીયુ અને...
Gujarat
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ સગર્ભા સોનોગ્રાફી કેમ્પ ૩ થી ૮ મહિના સુધીની સગર્ભાઓ માટે નિઃશુલ્ક...
અમદાવાદ, કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી, મતી દર્શના જરદોશે ૧૩મી મે, ૨૦૨૨ના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત એક...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓ માટે ર૭થી વધુ રમણીય સ્થળો સાથે જાેડી રહયું છે. આ ટુરીસ્ટ ડેસ્ટીનેશનમાં...
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા સાબરમતી નદી પર અંદાજે રૂા.૭પ કરોડના ખર્ચે તૈયાર કરાઈ રહેલ ૩૦૦ મીટર લાંબા અને ૧૦૦ મીટર પહોળા...
(એજન્સિ) રાજકોટ, રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને...
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આવી આકરી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા...
(એજન્સી) સુરત, શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર...
હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો ર્નિણય (એજન્સી) ગાંધીનગર, હંમેશા તરસ્યા રહેતા કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે મોટો ર્નિણય...
ગુજરાત પોલીસે પાસા લગાવવાનો ર્નિણય લીધો હતો (એજન્સી) અમદાવાદ, ઈદ-અલ-અધા કે બકરા ઈદના લગભગ બે મહિના પહેલાં, ગુજરાત પોલીસે ભેંસ...
(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી સચિવાલયમાં ૧ જૂનથી સિંગ યૂઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ લાગી જશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે...
અમદાવાદ, પોલીસના નામે કે ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરતા હોવાની અનેક ઘટના અવાર નવાર સામે આવી છે. ત્યારે ફરી એક...
અમદાવાદ, રાજ્યમાં ગરમી મામલે મોટી રાહતની વાત સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના લોકોને ૫ દિવસ ગરમીથી રાહત...
બારડોલી, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ નેશનલ હાઈવે નં. ૪૮ પરથી હોટલના પાર્કિંગમાં બે દિવસથી ઉભેલા કન્ટેઈનર ટ્રકની શુક્રવારે એસઓજી...
અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામની સીમમાં અમરાવતી નદી કિનારે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. આ ભઠ્ઠીઓ પર પોલીસે...
અમદાવાદ, ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે...
અમદાવાદ, અમદાવાદના મણિનગર ગોરના કૂવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવેટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત...
અમદાવાદ, ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા...
ત્રિવેણી પંચાલ સમાજ ખેડબ્રહ્મા નો 22 મો સમૂહ લગ્નોત્સવ ખેડબ્રહ્મા હાઇવે રોડ નજીક આવેલ વિશ્વકર્મા નગરમાં પંચાલ સમાજ વાડીમાં તારીખ...
ડુક્કરના મોઢા માંથી ભાઈને બચાવવા પડેલા ભાઈનો હાથ ફેક્ચર થતા સારવાર માટે આઈસીયુમાં. જૂના બોરભાઠા બેટમાં ડુક્કરે ભાઈ ઉપર હુમલો...
અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુએસએ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું....
નડિયાદ શહેરના વોર્ડ નં.૧,૩,૪,૫ અને ૬ ના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો ટુંડેલ ગામ ખાતે ટુંડેલ, પીપલગ, ડુમરાલ, કેરીઆવી, પીપળાતા...
પાણી એ જીવન છે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી પાણી બચાવીએ- ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ ખાતે અંદાજીત રૂા. ૮૨.૨૭...
ગોધરા,ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. આરોપીને ચેક રિટર્ન થવાના કેસમાં ...
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે એક ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું...

