Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુરત ખાતે સ્વ. નગીનદાસ સંઘવીના સ્મૃતિમાં અપાતો પત્રકાર એવોર્ડ ભાર્ગવ પરીખ અને ચિ઼રંતના ભટ્ટને અપૅણ સુરત, જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ નગીનદાસ...

જામનગર, નોકરી આપવાના નામે રાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ જામનગર પોલીસે કર્યો છે. નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેતી નાયજીરિયન ગેંગનો...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું છે તેવા સંજાેગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જાેવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી...

ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્‌યા હોવાના...

અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે....

ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ થયા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATO નું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન...

વલસાડ, વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજાે લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ...

ભાવનગર, વિદેશી યાયાવર પક્ષીઓનું મોસાળ ગણાતા ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતા જ શહેરની આજુ બાજુના વેટલેન્ડમા વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગે...

અમદાવાદ ડિવિઝનના રેલવે સુરક્ષા વિભાગ યાત્રીઓ અને તેમના સામાનની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં હંમેશા તત્પર રહે છે. આજે તારીખ 14/12/2021 ના...

ભાવનગર, ભાવનગરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી થવાની દુર્ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે...

છોટાઉદેપુર, લીંડા ગામે આવેલી નિવાસી શાળા સંકુલમાં વિદ્યાર્થિનીઓને જીવાત અને ઈયળો વાળું ભોજન આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત...

રાજકોટ, શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવ નગર પાસે મોડીરાત્રે એક ઝૂંપડામાં આગજનીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું....

સુરત, સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં સતત અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રોપર્ટી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.