Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આણંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ - ૨૦૨૨ પૂર્વે યોજાયેલ...

ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવા તડામાર તૈયારી શરૂ થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યોમાં રોડ-શો સહિત...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન મેળવેલ છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણ અને તેની...

આણંદ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સીટીના સ્પોર્ટસ મેદાનમાં યોજવામાં...

વાપી, વાપીમાં એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. મહિલા સાથે મિત્ર બન્યા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો કાબુ બહાર જઈ રહયો છે. શહેરમાં ઝેરી મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા જીવલેણ રોગના...

અમદાવાદ, ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ખાડીના દેશોની આંતરરાષ્ટ્રીય માગ પૂરી કરવા ૨-વ્હીલર્સ માટેના...

વડોદરા, શહેરમાં જાેડિયા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જેમાં એક ભાઈનું મોત થયું છે, જ્યારે બીજાની સ્થિતિ...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા જેમાં ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસેથી ૭૬ર વિદેશી દારૂની...

પશ્ચિમ બંગાળનો શખ્શ ભારતમાં પ્રતિબંધીત પાકિસ્તાનની ચેનલો પણ બતાવતો: કરોડોનો સટ્ટો રમાયાની શંકા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઈમે પશ્ચીમ બંગાળથી...

દરીયાપુરનો ઈસમ તેને ડ્રગ સપ્લાય કરતો હોવાનું બહારઆવ્યું (પ્રતિનિધિ) અમદાવાદ, ગત કેટલાંક સમયથી પોલીસ તંત્રએ અમદાવાદમાં કેટલીય જગ્યાએ દરોડા પાડીને...

અમદાવાદ, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ૨૦૨૧માં બેસ્ટ પેવેલિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

રાજકોટ, ૧૦ ડિસેમ્બરથી સ૨ધા૨ સ્વામિનારાયણ મંદિ૨ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે આજે ચોથા દિવસે સવારના સમયે વડતાલ...

સુરત, રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં ગઈકાલે (સોમવારે) એક કેસ નોંધાયો છે, જેના કારણે તંત્ર એક્શનમાં...

બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયા બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા-બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા...

સુરત, શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લગાડી દેતા ભારે વિવાદ...

અમદાવાદ, હવે અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણી શકશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જાેય રાઈડની...

રાજકોટ, શહેરમાં ફરી એક વખત વ્યાંજકવાદ સામે આવ્યો છે. શહેરનાં લાલપરી તળાવ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનનાં વેપારી અશોક મકવાણાએ વ્યાજખોરોનાં...

અમદાવાદ, ઘોડાસર વિસ્તારમાં રહેતી પરિણિતાનું દહેજના દુષણના કારણે લગ્નના અઢી વર્ષમાં ઘર ભાગ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, લગ્નના દિવસે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.