સુરત, રસીકરણ અભિયાનને વધુ સખત રીતે આગળ ધપાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ એવી કોલેજને ઇનામ તરીકે રૂ. ૧ લાખ આપવાની...
Gujarat
વડોદરા, શહેરના ગૌત્રી રાજેશ ટાવર રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ રહસ્યમય સંજાેગોમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી...
નવા પશ્ચિમ ઝોન, બોપલ- ઘુમા સહિતના વિસ્તારોને લાભ મળશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધવાની સાથે...
સુરત, તક્ષશિલા અગ્નિકાંડનો એ ગોઝારો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં ૨૨ માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાયા હતા....
અમદાવાદ, રાજ્યમાં કોરોનાની બીજી લહેરના અંત બાદ સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ૭૦ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૩ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ...
અમદાવાદ, ગુજરાતમાં ખેડૂતોની આવકમાં વધારો થાય એ માટે સરકાર દ્વારા વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે ખેડૂતોને સરકારી યોજનાઓની...
મધ દરીયે ઓપરેશન પાર પાડ્યું: ૩ વર્ષમાં ૪૬૦૦ કરોડ રૂપિયાનો માદક દ્રવ્યોનો જથ્થો પકડાયો (સારથી. એમ.) અમદાવાદ, ગુજરાતના મોરબી જીલ્લામાંથી...
જામનગર, જામનગરના દરેડ વિસ્તારમાં રિસામણે બેસેલી પરિણીતા પર તેના પતિએ ફાયરિંગ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે....
અમરેલી, રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાન કરવા માટે શહેરોમાં વસતા લોકો પણ પોત-પોતાના ગામેડામાં આવ્યા...
'વ્યસન મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત ભારત' ના ધ્યેય સાથે રાષ્ટ્ર સેવામાં જોડાવા યુવાનોને મુખ્યમંત્રીશ્રીનું આહવાન... ગોદરેજ ગાર્ડન સિટી યુથ કલબ...
અમદાવાદ, આજના આધુનિક સમયમાં બાળકોને નાનપણથી જ મોબાઈલ ફોનની ખોટી લત પડી રહી છે. આ કારણે પરિવારે ઘણી વખત મુશ્કેલીમાં...
અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જિલ્લામાં કુલ ૫૨૬ નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં...
રાજ્ય કક્ષાની ત્રિદિવસીય “બાળ વિજ્ઞાન કોંગ્રેસ ૨૦૨૧” નો સાયન્સ સિટી ખાતે થી પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી બાળકોની સર્જનાત્મકતા પર ધ્યાન...
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક: મુખ્યમંત્રીએ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ...
અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું હોવાના સમાચાર અવાર નવાર સામે આવતા હોય છે. જ્યાં સામાન્ય જનતાની મતાઓ ચોરી થતી હોય...
સુરત, ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય ત્યારે જે હાશ થાય છે તે અવર્ણીય છે. સુરતના ૭૨ વર્ષીય વૃદ્ધ સાથે...
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તેવામાં ઓમિક્રોનના વધતા જતાં કેસોએ પણ ચિંતા વધારી દીધી છે. આ...
ગાંધીનગર, છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, ત્યારે આજે...
ભુજ, કચ્છના ગાંધીધામમાં ઓવરબ્રિજ નીચે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. વહેલી સવારે શહેરના ચુંગી નાકા પાસે પેટ્રોલ...
અમદાવાદ, કોવિડ રસીકરણના બીજા ડોઝમાં ૪ કરોડનો આંકડો વટાવીને ગુજરાતે એક લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે. રાજ્યમાં રસીકરણ માટે ૪.૯૩ કરોડ...
સુરત, સુરત જિલ્લાના નવ તાલુકામાં ૪૦૭ ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી યોજાશે..આ ચૂંટણીમાં ૩૯૧ સરપંચ અને ૨ હજાર ૫૩૯ વોર્ડ સભ્યોના...
ગાંધીનગર, રાજ્યની ૮ હજાર ૬૮૪ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ...
ભુજ, આ૨. મોથાલીયા તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી. એસ. વાઘેલા અંજા૨ વિભાગની સુચના તથા...
અમદાવાદ, અમદાવાદના સીટીએમ ટોલનાકા પાસેથી ૬૨ કિલો ગાંજાે ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા...

