(માહિતી) વડોદરા, વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની શી ટીમે શિફત ભર્યું છટકું ગોઠવીને મોબાઈલ પર મહિલાને વારંવાર મેસેજ મોકલીને સતત...
Gujarat
વિદ્યાર્થીઓને જીવનમાં સ્વચ્છતા પ્રતિ જાગૃત રહેવાનો અનુરોધ કરતા જાયકાના પ્રતિનિધિ સાયકા ઓચિડા (માહિતી) આણંદ, જાયકા ઇન્ડિશયા(જાપાન-ઇન્ડિાયા કોર્પોરેશન એજન્સીટ), આણંદના મુની...
૨૩ ડિસેમ્બર " કિસાન ડે "તરીકે ભારતભર માં ઉજવાય છે. વિઝન ચાઇલ્ડ કેર પલાણા ખાતે ખૂબ ધામ ધૂમથી કિશાન ડે...
ખાંડીયા ગ્રામ પંચાયતની ચુટણીમાં નર્મદાબેન પરમારનો ભવ્ય વિજય (પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલૂકાની ખાંડીયા ગ્રામ પંચાયતના સરપંચપદે મહિલા ઉમેદવાર નર્મદાબેન પરમારનો...
(માહિતી) નડિયાદ, તાજેતરમા ખેડા જિલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ છે. ત્યારે ખેડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂટણીમાં નીચે...
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી...
ગાંધીધામ, ગુજરાતના ટોચના ક્રમાંકિત પુરૂષ ટીટી ખેલાડી ઇશાન હિંગોરાણી, યુએસએમાં તેના પ્રશિક્ષણ સમયગાળામાં આનંદ માણી રહ્યો છે કારણ કે કચ્છના આ...
અમદાવાદ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ ઉપર જગતભાઈ ચોકસી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન માં રાજેશભાઈ પારેખ પ્રમુખ પદ ઉપર...
આજે આપણામાંના મોટાભાગના લોકો ટેક્નોલોજી અને ઓટોમેશનને કારણે બેઠાડુ જીવનશૈલી જીવે છે. લોકો વધુ વ્યસ્ત છે અને અમે સગવડતા સાથે ...
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દે.બારીયા) દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના પીપલોદ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર ગોધરા હાઈવે રોડ પર ભથવાડા ટોલનાકા પર નાકાબંધી વોચમાં...
મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં રોજ નવા ચેહરા આવતા જાય છે જેમાં એક નવું નામ જાેડાયું છે જેનું નામ ‘હાની અંસારી’ છે....
સરપંચો પક્ષ પલ્ટો કરવાની ફિરાકમાં -નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયા એક સર્વે મુજબ બહાર આવ્યું...
અમદાવાદ, ગુજરાતમાં ૩૧ ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાતા હોય છે. જાે કે હવે તો ૩૧ના...
અમદાવાદ, સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતુ વાતાવરણ બગડવાનુ છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી...
ગાંધીનગર, ગુજરાત સરકાર રેશનિંગની દુકાનોએથી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મેળવતા ગરીબ પરિવારોને ફાયદો થાય તેવી એક રાશન એપ્લિકેશન બનાવવા જઇ...
વલસાડ, વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પરિણામને લઇને નાની-મોટી બબાલો સામે આવી રહી...
અમદાવાદ, ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક ર્નિણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ર્નિણય...
ગાંધીનગર, રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી...
રીવરફ્રન્ટ પેડેસ્ટ્રીયન બ્રીજને અટલજીના નામ સાથે જાેડવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ “આત્મનિર્ભર ભારત” ના દાવા કરતા ભાજપાએ સેટેલાઈટ મેપિંગનું કામ ઈસરોના...
અમદાવાદ, શહેરમાં ૨૧ ડિસેમ્બરની મોડી રાત્રે અમદાવાદના જીઁ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો. ત્યારબાદ ઔડાની...
અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. ૯ સુધી પહોંચી ચુકેલા કોરોનાના આંકડા હવે ધીરે...
એટીએસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી (સારથી એમ.સાગર) અમદાવાદ, ગુજરાત એટીએસ રાજયમાં ચાલી રહેલાં ડ્રગ નેટવર્કનો નાશ કરવા માટે સક્રીય...
ગાંધીનગર, સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને...
અમદાવાદ, અમદાવાદમાં રોડ ઉપર રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશની વચ્ચે શહેરીજનોની સમસ્યાનો અંત દેખાતો નથી.આ વર્ષે ૧૧ મહિનામાં...
ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સોમવારે સાંજના સમયે બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીએ બાજુએમાં રહેતી મહિલાને તેમના ૬ વર્ષના...

