અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને...
Gujarat
ગાંધીનગર, ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થવાનું છે. ૨૦ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થયાં છે....
ગાંધીનગર, ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ રાજ્ય સરકારે સાત સનદી અધિકારીઓની બદલી કરી છે, જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર...
સુરેન્દ્રનગર, પાટડી નગરના બે વેપારીઓ સાથે પર પ્રાંતિય બે યુવકો જાદુ ટોના કરી બે-બે હજારની છેતરપિંડી કરી રફુચક્કર થઇ ગયાના...
વડોદરા, શહેરના મકરપુરા વિસ્તારમાં જીઆઈડીસીની એક કંપનીમાં બોઈલર ફાટતાં ૪ કામદારોના મોત થયા છે, જ્યારે ૧૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૯૮ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ...
અમદાવાદ, રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
રાજકોટ, રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B. COMની પરીક્ષાનું પેપર...
પાલનપુર, વડનગરનો એક કિસ્સો માતપિતાને ચેતવણી સમાન છે. હાલ થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ પ્રેમ થયા બાદ તરછોડવાના અનેક...
અમદાવાદ, રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૬થી૧૦માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ...
અધ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય છે. આ એપ્લીકેશન...
મુંબઈ, ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડિવિઝન ટાટા ક્લાસએજ (ટીસીઇ)એ ટાટા સ્ટડી સાથે સંબંધિત એનું માર્કેટિંગ અભિયાન ‘પઢને કા સહી તરીકા’ શરૂ કર્યું...
૧૦૮ એમ્બ્યુલન્સ એટલે જીવન રક્ષક સેવા:-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ- ૧૦૮ એમ્બ્યુલન્સ ના 'લાઇફ સેવિંગ મીશન'માં વધુ એક પીછું ઉમેરાયું પદ્મશ્રી...
ત્રણ દિવસ ચાલનારી આ મેગા ઈવેન્ટમાં સાંસદ શ્રી સુરેશ પ્રભુ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, મેજર જનરલ વિક્રમ ડોગરા, જસ્ટિસ કે જી...
અમદાવાદ, શહેરના આબાલવૃદ્ધોમાં પ્રિય બનેલી કાંકરિયા લેકફ્રન્ટની બંને મિની ટ્રેન તાબડતોબ દોડતી થાય તેની ચાતકડોળે સૌ રાહ જાેઇ રહ્ય છે....
કૃષ્ણનગરમાં મહિલાને લૂંટી લેનાર નકલી પોલીસ આખરે ઝડપાયો અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાને પોલીસની ઓળખ આપી તમારે પોલીસ ચોકી આવવું પડશ...
(એજન્સી) ઈસ્લામાબાદ, પાકિસ્તાને ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ૭ મુસ્લીમ દેશોના નેતાઓને આમંત્રણ પાઠવ્યુ હતુ. જાે કે...
નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે-સાઇરસ તસવીર અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ના ન્યાય સંકુલની છે જેમાં અમદાવાદ ક્રિમિનલ...
કમુરતાં છતાં એનઆરઆઈ લગ્નની ધૂમ -ર૪,રપ,ર૬, ર૭ ડિસેમ્બરે સૌથી વધુ લગ્ન યોજાશે ઃ પોશ વિસ્તારનાં ફાર્મ હાઉસ બુક થઈ ગયા...
સરડોઈમાં નિવૃત્ત શિક્ષકની દાતારીથી ગ્રામજનો અભિભૂત-હાઈસ્કુલ અને મંદિરના વિકાસ માટે રૂ.૨ લાખનું દાન આપતાં સન્માન સરડોઈ, મોડાસા તાલુકાના સરડોઈમાં નિવૃત્ત...
પાલનપુર, ઈનરવ્હીલ કલબ પાલનપુર સીટી દ્વારા બનાસ એન.પી.પ્લસ સંસ્થાના બાવીસ એચઆઈવી પોઝીટીવ દીકરા-દીકરી દત્તક લઇ જવાબદારી સ્વીકારી અને નિભાવી રહ્યા...
શાળાઓમાં ગાઈડ લાઈનનું પાલન છતાં પોઝીટીવ કેસો આવતા વાલીઓમાં ચિંતા વડોદરા, વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને...
(પ્રતિનિધિ) ભરૂચ, બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કારના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની...
બોડેલીથી રેતી ભરી આવતી હાઈવા ટ્રકે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઝઘડિયા પાસે રોંગ સાઈડ પલ્ટી મારી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા...
શિયાળાની આ કડકડતી ઠંડીમાં અબોલા શ્વાન માટે નડીઆદ શહેરની ઉમિયાપાર્ક સોસાયટીના તેજસભાઈ પટેલ તથા સોસાયટીના મહીલા મંડળ ની બહેનો અવંતીકાબેન...

