Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સનું બહુમૂલ્ય યોગદાન છે. જીટીયુ પણ સમયાંતરે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને દરેક ક્ષેત્રમાં સમાજ...

ગાંધીનગર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ અને ૧૫થી ૧૮ વર્ષના બાળકો...

અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્ટ્રીંગર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, હકારાત્મક અભિગમ સાથે...

અમદાવાદ, અમદાવાદમાં થોડાં દિવસો પરિલીફ રોડ પર વીજળીઘર નજીક થયેલા ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે....

હિંમતનગર, હિંમતનગર શહેરના ધાણધામાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિએ પુત્રને સ્યૂસાઇડ નોટ વોટ્‌સએપ કરી વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવા ઝેરી દવા ગટગટાવી લીધા...

અમદાવાદ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને...

આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં હરીયાણાની યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો કહેર ફરી એકવાર જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જાેવા મળી...

વડોદરા, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ કોમર્શિયલ બોટલ રિફિલિંગ કરી ચોરી કરતા નીલેશ કહાર સહિત ચાર લોકોને...

વડોદરા, થર્ટી ફર્સ્‌ટની ઉજવણી દરમિયાન દારૂની બદીને ડામવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા છે. જે અંતર્ગત POCB (પ્રિવેન્સન ઓફ ક્રાઇમ...

નડિયાદ, ખેડા જિલ્લામાં ચોરીના બનાવો એક પછી એક વધી રહ્યા છે. ગતરોજ ડાકોરમાં તો આજે વળી નડિયાદમાં ચોરીની ફરિયાદ પોલીસ...

જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શોર્ય કથામાં સહભાગી થતાં મુખ્યમંત્રી...

ગાંધીનગર, આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૧૦ થી...

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતાકીય તેમજ બહારથી રપ આસી. મ્યુનિ. કમિશ્નરોની ભરતી કરવામાં આવી હતી જેમને...

મનપા ના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી લાંબાગાાળની તથા Early bird રીબેટ યોજના (દેનેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.