ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં...
Gujarat
એક એવી કંપની જે હાલના સમયે ખૂબ અગત્યની ગણાતી RTPCR ટેસ્ટ કીટ બનાવે છે અને તેના ઉત્પાદનના તમામ વિભાગોનું નેતૃત્વ...
તબીબી સ્ટાફનું મોનીટરીંગ સાથે દવા અને જમવા સહિતની વ્યવસ્થા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી...
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી કોવીડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. ૫૦થી...
રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ૪૭ નર્સ બહેનોની નવી નિયુક્તિ: હવે પીડીયુમાં ૮૦૨નો નર્સિંગ સ્ટાફ કરશે કોરોનાના દર્દીઓની સેવા નર્સ બહેનો ડોક્ટરના...
જયાં સુધી કોરોનાને હરાવીશુ નહી ત્યાં સુધી પાછા ન હટવાનો નિર્ધાર વ્યક્ત કરતા ડો.દિલેન ડેવિસ પહેલી લહેરમાં પણ સતત એક વર્ષ...
ભરૂચ: રાજપારડી નજીક આવેલ શિવ શક્તિ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ડમ્પરમાંથી ડીઝલની ચોરી થઇ હતી. જેમાં અન્ય ટ્રક ચાલક સહિત...
ડીસા: કોરોનાકાળ વચ્ચે ડીસા ડી. વાય. એસ. પી. સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યુ છે. ડી. વાય....
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ આવી રહ્યા છે. આ સમયે લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર...
અમદાવાદ: શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત...
અમદાવાદ: હાલમાં કોરોનાની મહામારી વકરી છે અને નાગરીકો સ્વયંભુ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. ઉપરાંત પોલીસ પણ ભીડવાળાં સ્થળોએ કાર્યવાહી...
ભરુચ: તાજેતરમાં ભરુચથી મહેમદાવાદ વચ્ચે સૌરાષ્ટ્ર મેલમાં મુસાફરી કરી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીનો સોનાના દાગીના, ડાયમંડ અને સોનાના બિસ્કીટ ભરેલા...
સાઠંબા ગ્રામ પંચાયત ના મકાનમાં વેપારીઓની મળેલી બેઠકમાં બાયડના મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાઠંબા ના વેપારી મંડળ દ્વારા લેવાયેલા...
જંબુસર તાલુકાનાં ખાનપુર દેહ સરપંચ અને તાલુકા પંચાયત બાંધકામ શાખા ઈજનેર ૧.૪૦ લાખની લાંચ કેસમાં ઝડપાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર તાલુકા પંચાયતમાં પૈસા ફેંકો તમારું કામ કરાવો એવી સ્થિતિ પંચાયતમાં એટલી બધી હદ થઈ હતી.મોટા...
અમદાવાદ: સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી...
સુરત: છેલ્લા કેટલાક દિવસથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા હાલમાંનગર સેવિકા તરીકે ચૂંટણી જીતીને આવ્યા છે. જાેકે હાલમાં...
રાજકોટ: રાજકોટમાં અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દર્દીઓ ઓક્સિજન વગર વલખા મારી રહ્યાં છે. તો હોસ્પિટલના સંચાલકો...
અમદાવાદ: સિરિયલ કિલિંગના મામલે થોડા સમય પહેલા એક આરોપીની એટીએસ એ ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૯ મા ગુજરાત એટીએસએ સિરિયલ...
સુરત: સુરતમાં ગતરોજ મોડી રાત્રે કોરોનાના આ કપરા કાળમાં કરૂણ ઘટના ઘટી છે. શહેરના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ...
અમદાવાદ: હું ક્રિકેટ રમતો હતો એટલે મોડું થયું, હું મારા વર્કર્સને ટિફિન પહોંચાડવા ગયો હતો, હું હાલમાં જ ઈવનિંગ વોક...
અમદાવાદ: જ્યારે ઓક્સિજનની અછત શરુ થાય ત્યારે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે....
ગુજરાતમાં સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને લોકોને રાહત પહોંચાડવા પ્રયત્નશીલ : શ્રી વિજયભાઈ રૂપાણી પ્રધાનમંત્રી શ્રી...
ડી. કે. પટેલ હોલમાં કોવિડ સેન્ટર શરૂ થશે; હિતેન્દ્રભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાાલી રહ્યુ છે....
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાાદ: શહેરમાં શેરી કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે તેમજ સુપ્રિમ કોર્ટ અને કેેન્દ્ર સરકારની ગાઇડલાઈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૦૧ની...
૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી ગુજરાત ટેકનો. યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે અમદાવાદ, ભારત સહિત ગુજરાતમાં કોરોનાની બીજી...

