Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં એસઓજીએ ઝડપેલ ડ્રગ્સની તપાસ પૂર્ણ થઈ છે. ત્રણ ઇસમને ૭૦.૮૨ ગ્રામના ડ્રગ્સ સાથે ઘોઘાના કુડા ચોકડી પાસેથી ઝડપ્યા...

કમિશનરે ભ્રષ્ટાચારના એક પગથિયામાં વધારો કર્યો હોવાની ચર્ચા બી. ઈ. સિવિલ એન્જીનીયરની ડીગ્રી ધરાવનાર અધિકારીને સામાન્ય ગ્રેજયુએટ અધિકારી ટેકનીકલ જ્ઞાન...

(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં નાયબ કુલસચિવે રાજીનામુ આપ્યું છે. નાયબ કુલ સચિવે અચાનક જ રાજીનામુ આપ્યું છે. તેમણે ઇસી મળ્યાના ગણતરીના કલાકોમાં...

97 લાખ ગુમાવ્યા સુરતના જમીન દલાલે ઉંચા વળતરની લાલચે (એજન્સી)સુરત, સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં USDTમાં (એક પ્રકારનું બીટકોઈન) રોકાણ...

(એજન્સી)રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હોમિયોપેથી કાઉન્સીલનાં નિયમ વિરૂદ્ધ પરીક્ષા લીધી હતી. વિદ્યાર્થીએ નિયમ વિરૂદ્ધ...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં તાવનાં વધતાં પ્રકોપને પગલે મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા આવતાં દર્દીઓને કયા પ્રકારનો તાવ આવ્યો છે તે...

(એજન્સી)અમદાવાદ, ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ...

(એજન્સી)અમદાવાદ, “સરકારી માર્ગદર્શિકા” મુજબ ૨૦૨૫ થી પીએચડી પ્રવેશમાં અનામતનો અમલ કરશે.હવે ઇન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં...

ભાવનગર, ભાવનગરમાં રહેતા અને હીરાની દલાલીનું કામ કરતા આધેડની ભાવનગર જિલ્લામાં હત્યા કરી નખાઈ હતી. એ પછી આરોપીઓએ છેક ૧૦૦...

વેરાવળ, વેરાવળ નગરપાલિકાએ મકાન પાડી નાખવાની નોટિસ આપતા ચિંતામાં સરી પડેલી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે....

ભરૂચ, ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ નિભાવતો અને બે સંતાનના પિતાએ ૧૫ વર્ષની સગીરાને સાથે દુષ્કર્મ...

અમદાવાદ , ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ...

અમદાવાદ, શહેરમાં તાવનાં વધતાં પ્રકોપને પગલે મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા આવતાં દર્દીઓને કયા પ્રકારનો તાવ આવ્યો છે તે...

સુરત, સુરતમાં રોગચાળાને લઇ ધારાસભ્યએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રોગચાળાના આંકડામાં સત્તત વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ દર્દીઓથી ઉભરાઈ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન, અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શન તેમજ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ...

2019 થી બંધ હોસ્ટેલ રીપેર કરવામાં તંત્રને રસ નથી : શહેઝાદખાન પઠાણ ( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના...

અમદાવાદ, ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં, ૧૦ વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે, તો ઘણા ગામોમાં તમામ...

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના સર્જાતા ૧૩પ વ્યકિતઓના મૃત્યુ નીપજયા હતા. અને ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના એમડી તથા બે...

કોંગ્રેસ દેખાવો કરીને મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું જૂનાગઢ, જૂનાગઢમાં ભારે વરસાદ પછી શહેરના રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે....

મળમૂત્ર ખાલી કરવા આવેલા બે ટેન્કરોને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા ભરૂચ, ભરૂચ જીલ્લામાં જીપીસીબી ઉંઘતુ ઝડપાયું હોય તેમ...

અમદાવાદ, અમદાવાદમાં વિદેશી યુવતી સાથે તેના જ ડિરેક્ટર દ્વારા છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જોકે ફરિયાદને...

AMCએ નિયત કરેલ ર૬ પ્લોટમાં નાગરિકો બિલ્ડીંગ કાટમાળ નાંખી શકશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેરમાં નાંખવામાં આવતા બિલ્ડીંગ...

શહેરમાં ડેન્ગયુના કેસનો કુલ આંકડો ૧પ૦ર (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગયુના કેસ સતત વધી રહયા છે. શહેરના તમામ વિસ્તારો ડેન્ગયુના...

પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું (એજન્સી)રાજકોટ, રાજકોટના ઢોર ડબ્બામાં ૩ મહિનામાં જ ૭૫૬ પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.