Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)અમદાવાદ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી સર્વધર્મ પ્રાર્થના ઉપર એકાએક સત્તાધીશો દ્વારા રોક લગાવવામાં આવ્યો છે. ત્યારે સત્તાધીશોનાં આ જાેહુકમી...

(એજન્સી)અમદાવાદ,શહેરમાં કેટલીક રહેણાક સ્કીમમાં બિલ્ડર મંદિર બનાવવા મંદિર બનાવવા માટે પ્લાનમાં દરખાસ્ત કરે છે. જાેકે મંદીર બનાવવા માટે નિયમ પ્રમાણે...

બનાવને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા, જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી વલસાડ, વલસાડ...

બેની અટકાયત કરવામાં આવી નર્મદામાં પણ સ્ટંટબાજાે બેફામ બન્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર યુવતીના સ્ટંટનો વીડિયો વાયરલ થયો...

બારડોલી, સુરત જીલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામેથી પસાર થતી મીઢોળા નદીમાંથી એક અલગ પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની...

દાહોદ, દાહોદ જિલ્લામાં નવ નિયુકત એસ.પી. ડો. રાજદીપસીંહ ઝાલાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યા બાદ દાહોદ જિલ્લામાંથી અસામાજિક પ્રવૃતિઓ તેમજ ગુનાખોરીને...

માત્ર ૧૩ વર્ષના બાળકે મોબાઈલ માટે ઘર છોડ્યું વડોદરા,  સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે...

પૂછપરછમાં તેઓ બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત (તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ થી આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી ગેંગના એક...

અમદાવાદમાં કમિશનરના આદેશ બાદ બુટલેગર સામે પોલીસ એક્શનમાં અમદાવાદ, પોલીસ કર્મચારીઓને જ્યારે એક્શન મોડ પર આવી જવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ...

(એજન્સી)સુરત, સુરતમાં પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે મધ્ય પ્રદેશના જાંબુઆથી આરોપી કેશરીયા મંગલીયા બારિયા, બાબુભાઈ વેસ્તા બારિયા તથા રમુભાઇ વેસ્તા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરીઃ શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના...

(એજન્સી)માંગરોળ, ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો પાડોશી પણ આ કહેવત માંગરોળ તાલુકામા ખોટી સાબિત થઈ છે. માંગરોળ તાલુકાના એક ગામમાં...

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી (એજન્સી)અમદાવાદ, રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જ્યારે...

ખોખરાના ક્રોમા મોલ સહિતના ૧૨ એકમને સીલ કરી દેવાયા-દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ તંત્રએ રૂપિયા ૨૪,૨૦૦નો દંડ...

અમદાવાદ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થાનો પર ડ્રાય ડેની ઉજવણી અંતર્ગત કામગીરી હાથ ધરાઇ અમદાવાદ જિલ્લામાં કુલ 2668 સ્થાનો...

નવભારત સાહિત્ય મંદિર આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવભારત સાહિત્ય...

બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અકસ્માતનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.