Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ધરમપુર-કપરાડાના ધોધ અને પર્યટન સ્થળોને માણવા માટે દર રવિવારે એસટી બસો દોડશે (તસ્વીરઃ અશોક જાેષી) ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં ખાસ...

દારૂ, બિયર સહિતના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ધરપકડ (સાજીદ સૈયદ)નડિયાદ,  નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં દિનશાનગર પાસે આશીર્વાદ સોસાયટી નજીક નવી બનેલ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોઈપણ દેશની વસ્તી સામાન્યરૂપે તે દેશ માટે હ્યુમન રિસોર્સ હોય છે.પરંતુ એના માટે પણ મર્યાદિત સંખ્યા...

દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે બન્યો ખખડધજ-તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ (પ્રતિનિધિ)દેવગઢ બારીયા, દેવગઢ...

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચાલતા જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના સ્કોલરશીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક...

પશ્ચિમ બંગાળના શખસે તેની ગર્લફ્રેન્ડનાં નામે ખાતું ખોલાવીને નાણાં ટ્રાન્સફર કર્યા હતા SBI યોનો એપ બંધ કરી દીધી છે, જેથી...

મોરબી તાલુકાના ગામડામાં હજુ પણ અંધશ્રધ્ધા પ્રવર્તે છે ! મોરબી, મોરબીના ગામડામાંથી સરપંચનો ફોન આવેલ કે એક નાની દીકીરીને તેના...

જામનગર, ધ્રોલમાં માર્કેટીગ યાર્ડમાં મહાવીર ટ્રેડીગ કંપની નામની દુકાન ચલાવતા રાકેશ મનહરભાઈની શેઠની દુકેાનમાં બારીની લોખંડની ઝાળી તોડી તિજાેરીમાંથી રૂા.૧૦...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ચકલાસી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે...

જી-20ના ભારતના પ્રમુખપદના નેજા હેઠળ તથા 14-18 જુલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં  આયોજિત નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફએમસીબીજી) તથા ફાયનાન્સ...

સુરત , વાહક જન્ય રોગ  નિયંત્રણ  વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં  નિયંત્રણ માટે તા.૦૧/૦૭/ર૦ર૩ થી તા.૦૭/૦૭/ર૦ર૩ દરમ્યાન સુરત મહાનગરપાલિકા હદ  વિસ્તાર...

અમદાવાદ, ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં...

અમદાવાદ, શહેરના દક્ષિણ બોપલમાં આવેલી રાજવી એમેરાલ્ડ સોસાયટીમાં આવેલા બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે કેટલાક શખસોને સ્થાનિકોએ માર મારતા હોબાળો મચી...

૧૮ ચંદ્રક સહિત ૯૬ વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ એગ્રિ બિઝનેસની પદવી એનાયત કરાઈ (માહિતી) ગાંધીનગર, ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે...

ચિલોડા પાસેના ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ઝડપાયો ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીકના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર...

ભાભર, વેપારી અમરતભાઈ રતાભાઈ ચૌધરી (મૂળ રહે. લિંબોણી, તા. સુઈગામ, ભાભર) ખાતે શાકભાજી ખરીદી કરવા જતા રસ્તામાં તેમને લુંટી લેવાનો...

ગાંધીનગર, શેરબજારમાં રૂા.ર૦ લાખનું દેવું થતાં ગાધીનગરના યુવાને ફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. દેવું વધી જતાં સ્યુસાઈડ...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાની વિલાયત જીઆઈડીસીની જ્યુબીલન્ટ ઈન્ગ્રેવીયા કંપનીના વેરહાઉસ માંથી સૌથી કિંમતી પેલેડીયમ પાઉડરની ચોરી થતા ચકચાર મચી છે.વાગરા પોલીસ...

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઊજવવામાં આવી રહ્યો છે....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.