રાજકોટ, તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. સીંગતેલમાં ફરી...
Gujarat
અમદાવાદ, ફરી એકવાર કુદરતી આપત્તિથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, એકબાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો વળી બીજીબાજુ...
અમદાવાદ, ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે,...
સુરત, સુરતના સિટીલાઈટ વિતારમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ૧૦માં માળે લાગેલી આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતુ. જ્યારે...
અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...
અમદાવાદ, બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર...
વડોદરા, વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. .વડોદરા શહેર, કરજણ, ડભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો...
અમદાવાદ, હવામાન વિભાગે આગામી રવિવાર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. જાેકે, તે પછી વરસાદનું જાેર વધવાની...
રાજકોટ, આજકાલ ઓનલાઈન ઠગાઈના કિસ્સાના ખૂબ વધી ગયા છે. હાલમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગરના બાળ રોગ...
અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાંથી જન્મદિવસની ઉજવણી દરમિયાન એક સગીર સહિત બે લોકોનું કારમાં અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માગવાના મામલે...
રાજકોટ, રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન સતત ત્રીજા દિવસે યથાવત. રાધિકા, શિલ્પા અને જે પી જવેલર્સમાં મેરેથોન તપાસ ચાલી રહી...
ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન...
રાજ્યના બે તાલુકાઓમાં ૩ ઇંચ જયારે ૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો -ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ ૪૮...
Ø સમસ્યા આવે તે પહેલા સમાધાન વિચારે તેવું સક્ષમ નેતૃત્વ એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં...
રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશોથી હિમાચલ પ્રદેશના રાહત સચિવનો સંપર્ક કરી આ યુવાનો સહિ સલામત હોવાની પુષ્ટિ...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો...
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલેએ અમદાવાદમાં પત્રકાર પરિષદને કરેલું સંબોધન અમદાવાદ પધારેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને...
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતીનું વિસ્તૃત રજૂઆત કરવામાં આવી દીકરીઓ પોતાની સાથે થતા ભેદભાવપૂર્ણ વ્યવહાર...
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ...
સાફલ્યગાથાઃ ગોબરધન યોજનાની 100 ટકા લક્ષ્યસિદ્ધિ યોજના હેઠળ પસંદ કરાયેલાં 6 ગામોના 200 લાભાર્થીઓને 74 લાખથી વધુની સબસિડીનો લાભ આપી...
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી ૨૪મી જુલાઈએ ચુટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જીજે ૫ સીજે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી ૩૦૦૦ જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી...
અમદાવાદ, કેડિલા હૉસ્પિટલ્સની સખાવતી શાખા કાકા-બા હૉસ્પિટલે એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલની તબીબી ટીમે સિકલ સેલ રોગથી પીડિત...
પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા આદિવાસી સમાજ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે મોટા પાયે એકત્ર થયો...

