સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે...
Gujarat
લોક-1 ઘઉંની જાત થકી દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ ‘આત્મનિર્ભર’ બન્યો છે વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’...
નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નૅશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ-રમતના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન જીવનના અન્ય ક્ષેત્રમાં પણ જીતનો...
1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં સુધારો અને ગંતવ્યમાં ફેરફાર પશ્ચિમ રેલવે 30મી સપ્ટેમ્બર 2022થી ગાંધીનગર કેપિટલ...
ભાવનગર, રાજ્યમાં હમણાંથી અકસ્માતોની સંખ્યા વધવા માંડી છે, ત્યારે ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈ હવે વિવિધ ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં વિવિધ...
(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર તાલુકાના જગાણા દૂધમંડળી દ્વારા નવિનડેરી, ઉમંગમોલ, દાણગોડાઉનના લોકાર્પણ પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદધાટક પૂર્વ કેન્દ્રીય ગૃહરાજયમંત્રી...
નિષ્ણાંતોનું માનવુ છે કે તેઓ પ્રથમ એવા વ્યક્તિ છે જે ટ્રાન્સપ્લાન્ટ પછી આટલુ લાંબુ જીવ્યા હોય ટ્રાન્સપ્લાન્ટના ૧૮ વર્ષ પછી...
ભાતીગળ ગામઠી સુશોભનથી શોભતા જીસીએફ ગ્રાઉન્ડમાં ભારતના લોંગ જમ્પ ચેમ્પિયન શ્રી શંકર મુરલીએ મનભરીને સેલ્ફી લીધી ત્રીજા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ...
વલસાડના કપરાડા તાલુકાના કાકડકોપર ગામના એક મંદિરના પૂજારી ભગતનું ગઈ ૨૦મી સપ્ટેમ્બરના રોજ અપહરણ થયું હતું મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ...
વાલીઓ દ્રારા શાળાને તાળાંબંધી કરાઈ (પ્રતિનિધિ) વિરપુર, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે કે, સુવિધા સભર શિક્ષણ વિદ્યાર્થીઓને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.29 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ...
માહિતી, મહિસાગર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમિલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને તથા વડોદરા ઝોન વિભાગીય નાયબ નિયામક અને જિલ્લા આઈસીડીએસ ઓફિસરના...
(પ્રતિનિધિ) નડિયાદ, જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં...
ભરૂચ,અંકલેશ્વર અને દહેજમાં દુર્ગા માતાની સ્થાપના કરી ઉજવણી (પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે અનેક તહેવારો...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.જાે કે આગની ઘટનામાં...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગને જાેડતા અને રૂપિયા ૧૮ કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર ૩૦ કિલોમીટર લાંબા બે માર્ગોના...
ડાયમંડ બુર્સ અને ડ્રિમસિટી વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ : ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડાયમંડ સીટી અને...
નવરાત્રિના તહેવારમાં સુરત આવવું અઘરૂં છે (પ્રતિનિધિ) સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત આગમનને આનંદદાયક ગણાવવાની સાથે - સાથે નવરાત્રિના તહેવારમાં...
સુરત શ્રમને સન્માન કરનારૂં શહેરઃ નરેન્દ્ર મોદી સુરતમાં વડાપ્રધાનના હસ્તે 3472 કરોડના 59 પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુર્હૂત-ભવ્ય રોડ-શો બાદ નિલગીરી...
ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી સપ્તાહ દરમિયાન તાલુકા મથકો,...
આજે અંબાજી ખાતે યોજાનારા પીએમના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૧૧ ગામો વન વે કનેક્ટીવીટીથી જોડાશે રાજપીપલા, શુક્રવારના રોજ અંબાજી, બનાસકાંઠા ખાતેથી...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૯ અને ૩૦મી સપ્ટેમ્બરની બે દિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે. વડાપ્રધાનશ્રી આજે સુરત આવી...
અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૪ર મા...
કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી સંપૂર્ણ હેલ્થ વીમાયોજના સાથે તમારા હૃદયને સ્વસ્થ અને સુરક્ષિત જાળવો આ વર્ષે વિશ્વ હૃદય દિવસ પર દરેક...