અમદાવાદ, અમદાવાદમાં એક યુવતીના ઘરે ગત દિવાળીએ ઈન્કમટેક્સની રેડ પડી હતી. જે રેડ બાબતને લઈને બે લોકોએ યુવતીને ધમકી આપી...
Gujarat
મહાઠગ કિરણ સાથે સંકળાયેલા એક ડઝન લોકોના ત્યાંથી વાંધાજનક દસ્તાવેજાે મળ્યા- મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા જય સીતાપરા, હાર્દિક ચંદારાણા,...
દૂધ અને દાડમનો ‘કોમ્બો, આવક ‘જમ્બો’-માંડલ તાલુકાના સિંધવ પરિવારના ૨૫ સભ્યો દીઠ એક ગાય- ‘અમે દૂધ ઉત્પાદન અને દાડમની ખેતી...
અમદાવાદ, ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવ વાસમાને પહોંચતા હોય છે. કારણ કે ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય છે. જાેકે,...
અમદાવાદ, ૧૪૬મી રથયાત્રાની અમદાવદામાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરવામાં આવશે. ખાસ તો નવા...
અમદાવાદ, રાજ્યમાં ગરમી પોતાના તેવર દેખાડી રહી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યુ છે....
ભાવનગર, ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીમાં મકાનનો દાદારનો ભાગ ધરાશાયી દુર્ઘટનાં ઘટી છે. મળતી વિગતો પ્રમાણે ધરાશાયી મકાનમાંથી...
રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંતર્ગત ભક્તિનગર...
અમદાવાદ, ગુજરાત રાજ્યમાંથી સગીર છોકરીઓના અપહરણ અને વેચાણ સાથે સંકળાયેલા કેસ સતત વધી રહ્યા છે. માનવ તસ્કરી રેકેટની તપાસમાં એક...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ₹ 1.35 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું જીમ અને ₹ 1.58 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું નિર્માણ કરાયું અમદાવાદના...
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત અમદાવાદ શહેરમાં ૪૮,૦૦૦...
કૃષિ વિભાગમાં મોડા આવતા કર્મચારીઓનો પગાર કપાશે-૩ દિવસ મોડા પડશે તો હાફ સીએલ ગણાશે ગાંધીનગર, રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે...
સાયબર ક્રાઈમની તપાસમાં નજીકના વિસ્તારની મહિલાનું નામ ખુલ્યું હતું મહેસાણા, ખેરાલુમાં વેપારીની પત્નિની ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી બિભત્સ લખાણ સાથે...
ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલો પરિવાર દરિયાની ભરતીના પાણીમાં ડૂબ્યુ હતું (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના...
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લામાં તલાટીનો પ્રમુખ હોવાનો રોફ જમાવી ગોમા નદીમાંથી ગેરકાયદે રેતીની ચોરી કરવા મુદ્દે બોલાચાલી અને મારામારી થતા...
વડોદરા, વડોદરા નજીક આવેલા સિઘરોટ ખાતે ગેરકાયદે પ્રેકટીસ કરી રહેલા આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહિશ એવા કહેવાતા ડોકટરની પોલીસે ધરપકડ...
વડોદરામાં દંતેશ્વર કસબાની સરકારી જમીન ઉપર શરતફેર અને બિન ખેતીના ખોટા દસ્તાવેજ બનાવાયા હતા વડોદરા, વડોદરામાં દંતેશ્વર કસ્બાની વાઘોડીયા રોડ...
શેરબજારમાં મોટી ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હોવાથી આ કૃત્ય આચર્યું નડીયાદ, નડીયાદ શહેરમાં પોલીસ ચોકીની નજીકમાં જ ધોળાદિવસે થયેલી...
રાળગોન ગામે લૂંટ કરવા અંગે યુવતિ સહિત ત્રણની ધરપકડ તળાજા, બે દિવસ પહેલા વહેલી સવારે તળાજાના રાળગોન ગામની બે મહિલાઓને...
વાપી સર્જન્સ એસોસિએશન, અમાસી અને મેરિલ એન્ડો સર્જરી દ્વારા મેરિલ ખાતે ગ્લોબલ સર્જન્સ સમિટ-૨૦૨૩નું કરાયેલું આયોજન (તસ્વીરઃ અશોક જાેષી) ઉમરગામ...
મધુમાખી પાલનના વ્યવસાય જાેડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્ષથી લઈ તમામ બાબતે સહકાર મળશે બનાસ ડેરીએ શરૂ કરી રાજ્યની પહેલી...
સુરતના પાંડેસરા રસ્તા પરથી જઈ રહેલા ડમ્પરની નીચે અચાનક આવીને એક યુવકે આપઘાત કરી લેતા સનસનાટી સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં...
ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન ભાવનગર, ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, બાજરી અને...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રોટરી ક્લબ ગોધરા દ્વારા ગોધરામાં સૌ પ્રથમ વખત ઓપન ગોધરા સ્વિમિંગ કોમ્પિટિશનનું સ્પોર્ટ્સ કોમ્પલેસ ગોધરા ખાતે...
મહિલાઓ પાણી માટે ઘોઘંબા તાલુકા પંચાયતમાં માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો (પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના બહુમત આદિવાસી વસ્તી ધરાવતા ઘોઘંબા તાલુકાના...

