Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

DySPએ તપાસ કરતા જેલમાંથી મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી રાજકોટ, જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાની સબજેલમાં જેલર જ પૈસા લઈને મસાલા...

મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ ખાતાના બે એસ્ટેટ ઓફીસર અને વોર્ડ ઈન્સ્પેકટરોના રાજીનામાંની ચર્ચા (એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નાં એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં સિનીયર અને કર્મનિષ્ઠ અધિકારી...

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગે કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે ડિફોલ્ટર્સ સામે કડક સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી....

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો-ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનો લ્હાવો લઈ મહાપૂજા કરી...

અતીક અહેમદની હત્યા બાદ આતંકી સંગઠને ધમકી આપી હોવાથી તંત્ર સતર્કઃ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઈક્રો લેવલનું...

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે  'સ્વાગત સપ્તાહ' નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો લોકપ્રશ્નોના...

ભૂજ, નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. કચ્છના ઇતિહાસમાં...

દાહોદ, દાહોદમાં લગ્ન પ્રસંગે જતી વખતે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના જગોલા ગામેથી લગ્ન પ્રસંગે જતી વખતે...

મોડાસા, વેપારીઓ થોડા પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સમયાંતરે આરોગ્ય...

અમદાવાદ, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોરનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ સાબરમતી ખાતે મલ્ટી મોર્ડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઇ રહ્યું...

સુરતમાં આસિટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કર્યો-ફરિયાદના આધારે પોલીસે ૩ મોબાઇલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રિમ પ્રોજેક્ટ સમાન ખારીકટ કેનાલના રૂ.૧૨૦૦ કરોડના પ્રોજેક્ટમાં ભવિષ્યમાં જાે કોઈ ગુણવત્તાથી લઈ અને અન્ય...

ગુજરાતમાં સ્થાયી થઈને, રોજગારી મેળવીને, ગુજરાન ચલાવતો એક તમિલ પરિવાર ભારતની સાંસ્કૃતિક વિભિન્નતાઓ વચ્ચે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પનાને સાકાર...

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ મેળવવા તા.૨૩/૦૪/૨૦૨૩...

અમદાવાદના ઘાટલોડિયા ખાતે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ...

પ્રથમ વખત ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા જાેડાઈ સુરેન્દ્રનગરની સી.યુ શાહ કોમર્સ કોલેજની એસ.વાય બી.કોમની વિદ્યાર્થીની અંશુએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો...

દૂધ આપવા આવતી બહેને મહિલાની લાશ હોજમાં જાેઈ પોલીસની આકરી પૂછપરછમાં હત્યારો પતિ પડી ભાંગ્યો મહેસાણા,  કડીના કુંડાળ વિસ્તારમાં આવેલા...

રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલી સાડા પાંચ લાખથી પણ વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.