Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, કેનેડાના વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની એક મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી...

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી...

મહેસાણા, મહેસાણા તાલુકાના પંચોટ આનંદ પુરા માર્ગ પર ચાલવાં નીકળેલા યુવકના ગળામાં રહેલી બે તોલાની ચેન તોડી અજાણ્યા બે ઈસમો...

ગાંધીનગર, આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ગાંધીનગર શહેર-જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ પેદા ન થાય તેમજ સામાન્ય નાગરિકોની શાંતિમાં...

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, મોહનસિંહ રાઠવા બાદ હવે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસથી નારાજ...

આણંદ, ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જાેડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યો છે....

મહેસાણા, મહેસાણાની એલસીબી પોલીસે રિક્ષામાં લઇ જવાતો દારુ ઝડપી પાડ્યો છે. જેમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કુલ રૂપિયા...

અમદાવાદ, ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ગુજરાતમાં નવા પક્ષો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં નવી પાર્ટી રાજકીય...

વલસાડ, વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્લબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્યુએથોન આયોજિત થઈ હતી. જેમાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ...

વલસાડ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘સંકલ્પપત્ર’ જાહેર કરતા પહેલા ગુજરાત ની જનતાનો અભિપ્રાય લેવા માટે...

વલસાડ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણ નાં માહોલમાં ગરમાહટ ની શરૂઆત થઈ ચુકી છે. કોંગ્રેસે વલસાડ જિલ્લાની પાંચ બેઠકો...

(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગણા સર્જાય તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ૧૦૮ કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં દેસાઈ વગા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ જાડુ ફેરવી હતી અને રૂપિયા ૧૭ લાખ કરતાં વધુની...

પાલનપુર, પાલનપુરમાં આવેલ સીટી લાઈટ શોપિંગ સેન્ટરના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલ વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે જાેકે...

(માહિતી બ્યુરો,પાલનપુર) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં શનિવારે ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી વાંકાનેર રોડ રામનગર ,ભિલોડા રોડ, પિલેટ ચોકડી મોડાસા અલગ અલગ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.