ઉમેદવારો આખી ચાના રૂા.૧પ,ગુજરાતી થાળીના ૯૦, ભજીયાંના ૩૦, ભાજીપાંઉના ૭૦ લેખે ખર્ચ કરી શકશે (એજન્સી)અમદાવાદ, વિધાનસભાની ચુંટણીમાં ચા, કોફી, નાસ્તોો...
Gujarat
(એજન્સી)અમદાવાદ, કોંગ્રેસમાં મેન્ડેટને લઇ હડકંપ મચ્યો છે. કોંગ્રેસમાં મેન્ડેટ આપવામાં મોટી ભૂલ થઇ છે. જેને લઇને કોંગ્રેસના આગેવાનોમાં દોડધામ થઇ...
વર્ષ 2022માં સરકાર નોકરીમાં પસંદ થયેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટના 188 તાલીમાર્થીઓનું ભવ્યાતિભવ્ય સન્માન- હજારો લોકોની સાક્ષીમાં યોજાયો જાજરમાન સન્માન...
(એજન્સી)સૂરત, મહારાષ્ટ્રના થાણે શહેરના ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દોઢ કરોડની ખંડણી માટે આ અપહરણ...
(એજન્સી)જૂનાગઢ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ગાંધીનગરની ગાદી મેળવવા એડીચોટીનું જાેર લગાવી...
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ હવે ઉમેદવારોએ દોડતું ડોર પ્રચાર શરૂ કરી દીધો છે અને ઉમેદવારો પ્રજાની વચ્ચે...
(એજન્સી)સુરત, ઇલેક્શનને લઇ સુરત પોલીસ દ્વારા રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તેને લઈને ખાસ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન...
(એજન્સી)સુરત, ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હવે દરેક પક્ષોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં...
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ અપક્ષ ચૂંટણી લડશે અને શિવસેના તેમને સપોર્ટ કરે છે (એજન્સી)વડોદરા, પોતાના વિવાદાસ્પદ નિવેદનો...
(એજન્સી)મહેસાણા, મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ખર્ચ દેખરેખ નિયંત્રણ તેમજ આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણ માટે ચૂંટણી પંચની સૂચનાથી ફ્લાઈંગ કોડ...
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લખતર પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. હાઈવે પર બાઈક પર સવાર બે પોલીસકર્મીઓ જઈ રહ્યા હતા....
(એજન્સી)કોડીનાર, વિધાનસભાની ચૂંટણી ટાણે કોડીનાર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા...
ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છેઃ બપોરનું તાપમાન ૩૨ થી ૩૬ ડિગ્રી વચ્ચે રહે છે...
અમદાવાદ, મ્યુનિ. મધ્યઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શાહીબાગમાં આવેલી ચારભુજા સેન્ડવીચની દુકાન સીલ કરી છે. તપાસ હાથ ધરાતાં દુકાનની બહાર...
આપ દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે અને વિપુલ ચૌધરી પણ એ જ સમયે વિધિવત રીતે આપમાં જાેડાશે...
યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો અમદાવાદ, અમદાવાદ શહેરમાં રહેતી...
ગુજરાતમાં રહીને દેશને નુકશાન પહોંચાડનારા ગદ્દારો સામે મોટી કાર્યવાહી એટીએસ અને જીએસટી વિભાગનું રાજ્યના ૧૩ જિલ્લામાં ઓપરેશન ક્લીન ગાંધીનગર, ગુજરાતમાં...
૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે, પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪...
રાજપીપલા, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમને લક્ષમાં લઇને નર્મદા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીનું...
પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન...
રૂ. 500માં ગેસ સિલિન્ડર અને 300 યુનિટ વિજળી ફ્રી આપવાનું વચન આપ્યું ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે 18 મુદ્દાનો જનતાનો...
લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિરજીભાઇ ઠુંમરે આજે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમણે લાઠીમાં મધ્યસ્થ કાર્યાલયનું...
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 આગામી દિવસોમાં યોજનાર છે. આ માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. અમદાવાદ જિલ્લાની...
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન તા. ૦૧/૧૨/૨૦૨૨ (પ્રથમ ચરણ) તથા તા. ૦૫/૧૨/૨૦૨૨ (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. ૦૩/૧૧/૨૨થી આદર્શ...
(પ્રતિનિધિ)ઉમરગામ, ૧૮૨ ઉમરગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી રમણભાઈ પાટકરે ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે કાર્યકર્તાઓથી ખીચોખીચ ભરેલા હોલમાં સભાને...

