Western Times News

Gujarati News

International

(એજન્સી)વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસે ગ્રીન કાર્ડ ક્વોટા સમાપ્ત કરવાના બિલ પર સંસદમાં સમર્થન આપ્યું છે. જાે અમેરિકા આ દેશનો ક્વોટા હટાવે...

ઓટાવા, કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.)ના નેતા પંજાબમાં જન્મેલા જગરૂપ બ્રારને, બ્રિટિશ કોલંબિયાની વિધાનસભામાં મંત્રી પદે લેવામાં આવ્યાં છે. બ્રિટિશ...

મોસ્કો, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના શહેરો પર હુમલા વધારી દીધા છે. આ વિસ્તારોમાં ટેન્ક અને તોપોથી ગોળીબાર કરવામાં આવ્યો અને...

બર્નોર્ડ આર્નોલ્સ મસ્કના સ્થાને નંબર વન રિચેસ્ટ વ્યક્તિ બન્યા વોશિંગ્ટન, ટિ્‌વટર, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે વિશ્વના સૌથી ધનિક...

કાબુલ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને સંયુક્ત આરબ અમીરાત માન્યતા આપી શકે છે. તાલિબાનના કાર્યવાહક રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મ્દ યાકૂબે અબુધાબીમાં યુએઈના...

વોશિંગ્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના બંધારણને ભંગ કરવાની માંગ કરી હતી. આ માટે હવે વ્હાઈટ હાઉસે તેમની નિંદા કરી...

વોશિંગ્ટન, ભારતને અમેરિકાના 'મજબૂત' ભાગીદાર તરીકે વર્ણવતા, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું કે તેઓ ય્-૨૦ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન તેમના મિત્ર...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ ક્રિએશને હોબાળો મચાવ્યો પાકિસ્તાની સેલિબ્રિટીઓ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ છે એટલું જ...

બેઇજિંગમાં એપાર્ટમેન્ટ તરફ જતા રસ્તાઓ બ્લોક કરવામાં આવશે નહીં, ગ્વાગ્ઝૂમાં માસ ટેસ્ટિંગના નિયમોમાં પણ રાહત આપવામાં આવી (એજન્સી)બેઈજિંગ, ચીનથી ફેલાયેલ...

નવી દિલ્હી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. ત્યારે રાજકીય ગરમાવો પણ વધતો જાેવા મળી રહ્યો છે. રાજનીતિક દળોના...

વેલિંગ્ટન,  ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણી ચર્ચા જાેવા મળી...

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતાની સાથે જ આખા દેશમાં ભૂખમરાના ભયાનક દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. લોકો પાસે ખાવા માટે...

બ્રુસેલ્સ, કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં મોરોક્કો સામે બેલ્જિયમની હાર બાદ રવિવારે બેલ્જિયમની રાજધાનીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા....

કેનેડાએ ૧૬ નવા વ્યવસાયોનો એક્સપ્રેસ એન્ટ્રીમાં સમાવેશ કર્યો (એજન્સી)કેનેડા, કેનેડાએ પોતાને ત્યાં શ્રમિકોની તંગીને દૂર કરવા દેશમાં ૧૬ નવા વ્યવસાયિકોને...

કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો સ્વીકાર થયા બાદ ઘાતક ઓપરેશનમાં મિલિટરી-સ્ટાઈલ રોબોટના ઉપયોગની...

અરક્રૂજ, બ્રાઝિલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બુલેટપ્રુફ જેકેટ પહેરેલા એક શૂટરે દક્ષિણ પૂર્વી બ્રાઝિલના...

બીજીંગ, ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ...

સરકારના મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક સામે પાર્ટીના વિદ્રોહીઓને વિપક્ષોનો સાથ મળે તો સુનકને પહેલીવાર પરાજયનો સામનો કરવો પડે લંડન...

(એજન્સી)કેનબરા, ઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવાર ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી ર્નિણય કરશે...

મેલબોન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ દમદાર બેટિંગ કરતા સદી ફટકારી અને તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૪૮...

નેપિયર,  ટી-૨૦ વર્લ્ડકપની સેમીફાઇનલમાં હાર્યા બાદ અંતિમ ભારતીય ટીમને ખુશ થવાની તક મળી છે. ટીમ ઇન્ડીયાએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ આ સીરીઝ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.