Western Times News

Gujarati News

International

કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો સ્વીકાર થયા બાદ ઘાતક ઓપરેશનમાં મિલિટરી-સ્ટાઈલ રોબોટના ઉપયોગની...

અરક્રૂજ, બ્રાઝિલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, બુલેટપ્રુફ જેકેટ પહેરેલા એક શૂટરે દક્ષિણ પૂર્વી બ્રાઝિલના...

બીજીંગ, ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ...

સરકારના મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક સામે પાર્ટીના વિદ્રોહીઓને વિપક્ષોનો સાથ મળે તો સુનકને પહેલીવાર પરાજયનો સામનો કરવો પડે લંડન...

(એજન્સી)કેનબરા, ઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવાર ભારતની સાથે મુક્ત વ્યાપાર કરાર ને મંજૂરી આપી છે. હવે બંને દેશ આપસી સહમતિથી ર્નિણય કરશે...

મેલબોન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ દમદાર બેટિંગ કરતા સદી ફટકારી અને તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૪૮...

નેપિયર,  ટી-૨૦ વર્લ્ડકપની સેમીફાઇનલમાં હાર્યા બાદ અંતિમ ભારતીય ટીમને ખુશ થવાની તક મળી છે. ટીમ ઇન્ડીયાએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ આ સીરીઝ...

કોલંબિયા, કોલંબિયાના મેડેલિન શહેર પાસે સોમવારે એક નાનુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ જતા તેમાં સવાર આઠ લોકોના મોત નીપજ્યા હતા. એરપોર્ટ...

જાવા, ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા...

(એજન્સી)મેક્સિકો, મેક્સિકોના ગુઆનાજુઆટોમાં હત્યા અને ગોળીબારની ઘટના સામાન્ય બની ગઈ છે. હવે ફરી એકવખત આ શહેરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં સરકાર બદલાયા બાદ જૂના સત્તાધીશોના શૂર પણ બદલાયેલાં જાેવા મળી રહ્યાં છે. સત્તા ગુમાવ્યા બાદ સતત પાકિસ્તાનના પૂર્વ...

ડેટા સાયન્ટિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર અને અન્ય કોર્પોરેટ કામદારોનો સમાવેશ થાય છે. આ છટણી ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ સુધી લાગુ રહેશે. (એજન્સી)નવી...

બાલી, ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-૨૦ ડિનર...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાધ શરીફને એકવાર ફરી કોરોના થયો છે. તે કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે...

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા...

અમેરિકા ભારત જેવી ઈજજત પાકિસ્તાનને આપતું નથીઃ ઈમરાનખાન પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને ફરી એક વખત પોતાનું દર્દ દર્શાવતા કહ્યું કે...

ઈંડોનેશિયા, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે સવારે ઈંડોનેશિયામાં G7 અને NATO નેતાઓની એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં નાટોના સભ્ય...

જેફ બેઝોસ તેમની સંપત્તીનો મોટો હિસ્સો દાન કરી દેશે-સંપત્તિ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને અસમાનતાને ઘટાડવા માટે દાન કરવા અજબોપતિની...

કોલાઈડલ સિલ્વર સપ્લીમેન્ટ, સિલ્વર સોલ્ટ અંગે ચોંકાવનારો દાવોઃ વૈજ્ઞાનિકોએ અગીરીયા બિમારી ગણાવી (એજન્સી) નવીદિલ્હી, શુૃ કોઈ મનુષ્યની ચામડીનો રંગ બ્લ્યુ...

બાલીમાં USAના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં G-20 લીડર્સ સમિટ દરમિયાન યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેન...

ઈન્ડોનેશિયાના અત્યંત રમણીય બાલી ટાપુમાં શરૂ થયેલી જી-20 સમીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા યુક્રેન યુદ્ધથી તબાહી સર્જાઈ હોવાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.