Western Times News

Gujarati News

International

ઈસ્લામાબાદ, ભારત વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી ઈમરાન ખાનને દૂર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. દેશના ૭૪ વર્ષના ઇતિહાસમાં કોઈ...

કિવ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જાેવા મળ્યા....

રામેશ્વરમ, શ્રીલંકા નેવીએ તાજેતરમાં રામેશ્વરમથી 12 માછીમારોની ધરપકડ કરી હતી. હવે એવા અહેવાલ છે કે શ્રીલંકાની કોર્ટે તેમની મુક્તિની રકમ...

કીવ, યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રેલવે સ્ટેશન પર ભીડ પર રશિયન રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા...

ઓટાવા, ભારતમાંથી ટૂંક સમયમાં કેનેડાના કેળા અને બેબી કોર્નનુ એક્સપોર્ટ શરૂ થશે. કેનેડિયન ઓથોરિટીએ ભારતમાંથી આ કૃષિ ઉત્પાદોના એક્સપોર્ટના તત્કાલ પ્રભાવની...

ઇસ્લામાબાદ, રાજ્કીય સંકટ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશને સંબોધિત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશને પોતાના સંબોધનમાં...

ટોરન્ટો, દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં રહેતા વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનું કેનેડાના ટોરન્ટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કાર્તિકના પરિવારને પહેલા...

ઈસ્લામાબાદ, તમામ રાજકીય અટકળો વચ્ચે ઈમરાન ખાને રાત્રે દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ભાવુક થઈને તેમણે જનતા સમક્ષ પોતાના ખુલ્લા...

કોસ્ટા, મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા દેશમાં ગુરુવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો હતો. જેમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટી...

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં...

નવીદિલ્હી, ક્રેમલિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સામે પ્રતિબંધો લાદવાના યુએસના ર્નિણયથી તે આશ્ચર્યચકિત છે. ક્રેમલિને આ પગલાને...

ઈસ્લામાબાદ, ઈમરાન ખાન હજુ પણ વિપક્ષ સામે હાર માનવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાંથી લાગેલા આંચકા બાદ પણ તેઓ જણાવે છે...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી...

નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આ મહિનાના અંતે ભારતના પ્રવાસે આવનારા છે. તેમનો આ પ્રવાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં...

નવી દિલ્હી, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન સત્તા લગભગ ગુમાવી ચુકયા છે. ઈમરાનખાનના શાસનકાળમાં પાકિસ્તાને લોન લેવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાનમાં...

કોલંબો, ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજનૈતિક સંકટમાં પણ ગરમાવો થતો જોવા મળ્‍યો છે. સત્તારૂઢ ગઢબંધનના ડઝન સાંસદોએ...

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હવે આગામી સમયમાં ફરી શસ્ત્રો અને હથિયારોની માંગમાં બમ્પર વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.