Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, મેક્સિકોની કોંગ્રેસે ૧૦૦૦ વર્ષ જૂની 'એલિયન'ની લાશ રજુ કરવામાં આવી હતી. આ લાશો પેરુના કુઝકોમાં ખાણોમાંથી મળી આવી...

TSRTC ની જમીનો, અસ્કયામતો અને મિલકતોની માલિકી તેના એકમાત્ર અને વિશિષ્ટ ઉપયોગ માટે કોર્પોરેશન પાસે હોવી જોઈએ, તેવી ભલામણ હૈદરાબાદ,...

નવી દિલ્હી, અદાણી જૂથ ચાલુ વર્ષમાં અનેક ઉથલપાથલમાંથી પસાર થયું છે છતાં તેના શેરોમાં મોટા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્‌સની ખરીદી...

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત જાહેરાત નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી૨૦ શિખર સંમેલનની સફળતા પર આજે...

એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. અયોધ્યા, અયોધ્યામાં રામ...

RBIએ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ-બેન્કોને સલાહ આપવામાં આવી છે કે તે લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજાે પરત કરવાની તારીખ અથવા...

રાજૌરી અને અનંતનાગમાં એન્કાઉન્ટર -બે આતંકી ઠાર શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીઓના સફાયા માટે ભારતીય લશ્કર દ્વારા ઓપરેશન ઓલ આઉટ શરૂ...

વહેલી સવારે ભરતપુર-આગ્રા હાઈવે પર ભાવનગરના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો ઃ ૧૨નાં મોત ભાવનગર, ભાવનગરથી બે દિવસ પહેલાં ૫૭ શ્રદ્ધાળુઓને ભરી...

SSFના 280 જવાનોનું જૂથ અયોધ્યા પહોંચ્યું-રામજન્મભૂમિ સંકુલમાં PM મોદી ઉપરાંત અન્ય વીવીઆઈપી અને લગભગ દસ હજાર લોકો પણ હાજર રહે...

PoK આપોઆપ ભારતમાં ભળી જશે, થોડી રાહ જુઓઃ વીકે સિંહ (એજન્સી)નવી દિલ્હી, ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)...

ગગનયાન-૧ મિશન પ્રોજેક્ટ માટે પ્રિસિઝન ટૂલ્સ અને કમ્પોનન્ટ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સીટીસીસી ભુવનેશ્વર ખાતે આ ટૂલ્સ...

ઉત્તરાખંડના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલીમાં ભારે વરસાદની સંભાવના લખનૌ, ઉત્તરપ્રદેશમાં આજે પણ ભારેથી અતિભારે...

મહારાષ્ટ્રના લાતુરમાં ખેડૂતોની હાલત એવી છે કે તેમને ટામેટાનો પાક માત્ર 80 પૈસા પ્રતિ કિલોના ભાવે વેચવો પડે છે. નવી...

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાલકુમ વિસ્તારમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં લિફ્ટ પડવાથી સાત લોકોના મોત થઈ ગયા...

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યમાં ભારે વરસાદ નવી દિલ્હી, જી-૨૦ સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિતના રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. દિલ્હી,...

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ...

જાે બાઈડેને યુએસ પાસેથી ૩૧ ડ્રોન ખરીદવા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વિનંતી પત્ર સ્વીકાર્યો હતો. ટેકનોલોજી, હેલ્થ સહિતના ક્ષેત્રોમાં...

નવેમ્બરમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સના સૂચન સાથે G20 સમિટનું સમાપન (એજન્સી)નવી દિલ્હી, જી-૨૦ સમિટનું ત્રીજું સત્ર દિલ્હીમાં પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.