Western Times News

Gujarati News

National

પાલી, ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્‌ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે...

નવી દિલ્હી, ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની દરિયાઈ સીમાઓને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે...

દમણ, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતું હતું .દેશભરમાંથી પર્યટકો અહીં ખાવાપીવાની મોજ મસ્તી અને...

ભારતનું મેટ્રો નેટવર્ક અમેરિકાને પાછળ છોડીને વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બનવા જઈ રહ્યું છે. નવી દિલ્હી, ભારતનું મેટ્રો નેટવર્ક...

સરકાર બજેટમાં સામાન્ય જનતાને મોટું રાહત પેકેજ આપી શકે તેમ છે? નવી દિલ્હી, નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું...

ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC) ના 40 કર્મચારીઓ સાથે બિલ્ડિંગને સીલ કરી દીધું. પરિસર "રૂ. 29 કરોડનો પ્રોપર્ટી...

અમેરિકાની લોકશાહી અને નેતૃત્વ, ભારતીય લોકશાહી અને નેતૃત્વ તેમજ અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટ સામેના પડકારો વચ્ચે ભારતીય...

ભોપાલ, મધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ...

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજાેશમાં...

ગોવા, કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ પોતાના ૪ વર્ષના દીકરાની...

મુંબઈ, મુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જાેડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો જાેયા બાદ માલદીવની મુઈઝુ સરકારના મંત્રીઓએ ભારત પર અપમાનજનક ટિપ્પણી...

મુંબઈ, બજારમાં ઊંચા સ્તરોથી વેચવાલી થઈ હતી અને બેન્ચમાર્ક સૂચકાંકોએ તેમનો પ્રારંભિક લાભ છોડી દીધો હતો. બજારો લીલા રંગમાં બંધ...

નવી દિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ તસવીરો અને પીએમ...

નવી દિલ્હી, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.