Western Times News

Gujarati News

National

શોપિયાંમાં સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા (એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની...

(એજન્સી)ઉજ્જૈન, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલ ધામ ઉજ્જૈન કરોડો ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. હવે અહીં પહોંચનારા શ્રદ્ધાળુઓએ કેટલીક સુરક્ષા...

નવી દિલ્હી,  વોટ્‌સએપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થતી ઈન્ટરનેટ મેસેજીંગ એપ છે. આ એપનો ઉપયોગ કરોડો યુઝર્સો રોજ-બરોજ કરતા હોય...

ઉજ્જૈન, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલ ધામ ઉજ્જૈન કરોડો ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. હવે અહીં પહોંચનારા શ્રદ્ધાળુઓએ કેટલીક સુરક્ષા...

નવી દિલ્હી, અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ જાેવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ્‌સ વચ્ચે વિવાદ...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણના સમાચાર છે. આ વિસ્તારમાં ૨-૩ આતંકવાદીઓની...

(એજન્સી)નવીદિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જાેહરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો ગુડ્‌સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ...

કોર્ટે ભાજપ સરકારને પૂછ્યું- કયા કાયદા હેઠળ બુલડોઝર કાર્યવાહી કરાઈ રહી છે? (એજન્સી)ગોવાહાટી, આસામના ગુવાહાટી હાઇ કોર્ટે આરોપીઓના મકાનો ધ્વસ્ત...

ભુવનેશ્વર: કટક રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે પ્રસ્તાવિત ડિઝાઇનની તરફેણમાં 70% થી વધુ મતો મળ્યા હતા, જે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની...

મોદી સરકાર પાડોશી દેશ પાસેથી આયાતની મંજૂરી આપીને બેઇજિંગને પુરસ્કાર આપી રહી છેઃ કેજરીવાલ નવી દિલ્હી, અરવિંદ કેજરીવાલે અરુણાચલ પ્રદેશના...

ઋષિરાજે ૨,૫૦૦ વર્ષ જૂના સંસ્કૃત વ્યાકરણના વણઉકેલ્યા રહસ્યને ઉકેલીને એક નવો ઈતિહાસ સજ્ર્યો કેમ્બ્રિજ,  કેમ્બ્રિજ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી ડૉ. ઋષિરાજ...

અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર બિલ બર્ન્સે આ માટે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે વોશિંગ્ટન,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.