Western Times News

Gujarati News

National

મુંબઈ, ગુડ્‌સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ...

મુંબઈ, સ્થાનિક શેરબજારો મંગળવારે શરૂઆતના ઘટાડામાંથી સુધર્યા હતા અને નજીવા વધારા સાથે બંધ થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને...

મુંબઈ, ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ...

નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી...

73% દર્દીઓને ડર છે કે મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ ગુમાવી શકે છે, કે શસ્ત્રક્રિયા પીડા પેદા કરશે અથવા સાજા થવામાં વધુ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદેથી રાજીનાામુ આપવાનું નક્કી કરી લીધું હતું. તેમણે બે...

મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડના સહયોગથી એડવેન્ચર એન્ડ યુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ,  મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ (MPTB)ના...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની "ચા પર ચર્ચા" ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના...

નવી દિલ્હી, વરસાદગ્રસ્ત પ્રથમ ટી૨૦માં આયર્લેન્ડની હાર થઈ હોવા છતાં હેરી ટેક્ટરે ૩૩ બોલમાં ૬૪ રન ફટકારીને ભારતીય બોલરોનો સારી...

ઋષિકેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે...

નવી દિલ્હી, ભારતીય વાયુસેનાને અગ્નિપથ ભરતી યોજના હેઠળ ૫૬,૯૬૦ અરજી મળી છે. યોજના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આના વિરુદ્ધ અમુક રાજ્યોમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.