Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, સોનાના ભાવમાં આજે સતત સાતમા દિવસે ઉછાળો જાેવા મળ્યો છે. વધતી કિંમતોને કારણે ફરી એકવાર સોનું તેના રેકોર્ડ સ્તર...

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંક કૌભાંડને લઈને ફરી એક વખત સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને...

નવીદિલ્હી, એર ઇન્ડિયામાં બદલાવની શરૂઆત થઇ ચૂકી છે. ટાટા ગ્રુપે સૌથી પહેલા તેના કામ કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ...

લખનૌ, યુપી વિધાનસભાની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સોમવારે જ બીજાે તબક્કો પૂર્ણ થયો હતો. વિધાનસભાની ચૂંટણી...

ઝાંસી, સમાજવાદી પાટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે મુખ્યમંત્રી કહેતા હતા કે...

હરિદ્વાર, મહિલાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં ઉત્તરાખંડ કોર્ટે યતિ નરસિંહાનંદને જામીન આપ્યા છે. આ અગાઉ હરિદ્વાર મુકામે ભડકાઉ ભાષણ...

રાંચી, ઘાસચારા કૌભાંડના સૌથી મોટા કેસમાં ઇત્નડ્ઢ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ને મંગળવારે રાંચીની વિશેષ સીબીઆઇ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા....

ચંડીગઢ, પંજાબમાં હાલ ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી રેલીઓને ગજવી રહ્યા છે. ત્યાં પીએમ મોદી પણ જાલંધરમાં એક રેલી કરી હતી....

કોલકતા, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમિલનાડુ, તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણના ઢાંચાંને બચાવવાના પ્રયાસો કરાશે. તેમણે...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ નવ જિલ્લાની ૫૫ બેઠકો માટે મતદાન થયું....

ઓટાવા, પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડોએ આજથી કેનેડામાં ઈમરજન્સી એક્ટ લાગુ કરી દીધો છે. કેનાડામાં ૧૪ દિવસથી વધુથી ચાલી રહેલ ટ્રક ડ્રાઈવરોના...

મુંબઇ, મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી સાથે બહુપ્રતીક્ષિત મુંબઈ વૉટર ટેક્સી સેવાઓનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલની હાજરીમાં...

કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના બિધાનનગર, સિલિગુડી, ચંદ્રનગર અને આસનસોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ, સીપીઆઈએમ અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને હરાવીને...

નવી દિલ્હી, આ દિવસોમાં ભારતમાં બોર્ડની પરીક્ષાઓનું પણ દબાણ છે. ૧૦મા અને ૧૨માંની પરીક્ષાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. કોરોનાને...

નવી દિલ્લી , ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન હવે ૧૪ ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ફરીથી રાંધેલું ભોજન પ્રદાન કરશે. રેલ્વે...

કાનપુર, વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને સોમવારે કાનપુર ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ અકબરપુર વિધાનસભા...

બેંગ્લુરું, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૫મી સીઝનની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાેફ્રા આર્ચર પર જાેરદાર બોલી લગાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.