Western Times News

Gujarati News

National

કાનપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં...

નવી દિલ્હી, ૨૦૧૩ની ક્રિસમસ પૂર્વે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એક ચેતવણી આપીને કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય, લિગલ...

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ બાદ શરુ થયેલી ભાજપની મુશ્કેલીઓ યથાવત છે.ભાજપના કુલ નવ ધારાસભ્યો પાર્ટીનુ સત્તાવાર વોટસ એપ ગ્રુપ...

કાનપુર, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે કાનપુરમાં છે. અહીં તેઓ કાનપુર આઈઆઈટીના ૫૪માં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. ત્યારબાદ તેઓ કાનપુરમાં લગભગ ૧૧...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે પંજાબનો પ્રવાસ કરશે. તેમનો આ...

નવી દિલ્હી, દિલ્હીમાં સતત ઓમિક્રોન કેસમાં વધારો થઈ રહ્યો છે, આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ નિયંત્રણો...

નવીદિલ્હી, દિલ્હીની સરકારી શાળાઓમાં નર્સરીથી ધોરણ ૫ સુધીના બાળકો માટે શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી...

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...

નવીદિલ્હી, અમેરિકામાં દરરોજ સરેરાશ ૧.૯૭ લાખ નવા કોવિડ ૧૯ નવા દર્દીઓ દેખાઈ રહ્યા છે. ર્ંદ્બૈષ્ઠિર્હ અલગથી એલાર્મ વગાડી રહ્યું છે....

નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા...

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ...

નવીદિલ્હી, ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વષ માટે નવા પ્લાન બનાવવા લાગ્યા છે. દરમિયાન, છેલ્લા...

મંડી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ, હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાના સુવર્ણ જયંતી વર્ષ અને વર્તમાન રાજ્ય સરકારનાં...

નવીદિલ્હી, ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે થયેલી બેઠક પૂરી થઈ. જાે કે હજુ સુધી પાંચ...

મુંબઇ, દેશની પરિસ્થિતિ ત્યારે છે વિકસિત થઇ શકે જ્યારે દેશમાં ફુગાવાનો દર અને રૂપિયાની તરલતા ઉપર કાબુ મેળવવામાં આપતો હોય...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાતથી બચાવવા માટે મહત્ત્વનું પગલું ઉઠાવ્યું છે. મોદી સરકારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.