Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેશમાં પ્રવર્તમાન ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, કેન્દ્રીય અર્ધલશ્કરી સશસ્ત્ર દળો તેમજ...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીમાં બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મનોજ તિવારીએ પોતાને ઘરે...

પણજી, દેશમાં કોરોનાના સંક્રમણ દર મામલે ગોવામાં સૌથી વધુ કેસ જાેવા મળી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી બાદ ગોવામાં ચેપનો...

નવી દિલ્હી, દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર...

નવી દિલ્લી, જ્યારે આપણે કોઈ સંબંધમાં હોઈએ છીએ, ત્યારે આપણે એકબીજાની મહત્તમ સંભાળ રાખીએ છીએ. ખાસ કરીને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના સંબંધમાં લોકો...

નવી દિલ્લી, સોશિલમીડિયા પ્રાણીઓના ફોટાઓથી ભરેલું પડ્યું છે. રાજસ્થાનના જાેતપુરમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં ૩ ગાયોને રાખી છે. પરિવારના...

નવી દિલ્હી, ઓમિક્રોનના વધતા જાેખમ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ...

નવીદિલ્હી, ચીન ભારત સરહદે વિવાદાસ્પદ વિસ્તારોમાં મોડેલ ગામ બનાવીને દબાણ વધાર્યું છે. એવામાં ભારતે એલએસી પર પોતાના વિસ્તારો પર દાવો...

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોન સહિતના કોરોનાના સતત વધતા જતા કેસમાં હવે લોકડાઉન નહી તો પણ અનેક પ્રકારના નિયંત્રણો આવી શકે છે...

નવી દિલ્હી, પૂર્વી લદ્દાખ, ઉત્તરી સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઈવાળા વિસ્તારમાં તૈનાત થનારા ભારતીય સૈનિકોને હવે સ્વદેશી...

નવી દિલ્હી, DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ...

મુંબઈ, કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી સવારે લગભગ ૧૧ વાગ્યે ઇમ્ફાલમાં લગભગ રૂપિયા ૪૮૦૦ કરોડ કરતાં વધારે મૂલ્યની ૨૨ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે અને...

ચંડીગઢ, પંજાબમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. નવજાેતસિંહ સિદ્ધુએ ચૂંટણીસભામાં એક મોટું એલાન કર્યું છે. આ ચૂંટણીસભામાં તેમણે એવો...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહે વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦ હજાર કરોડ રૂપિયા...

પટણા, પટનામાં કોરોનાએ ખુબ ઝડપી ફેલાઇ રહ્યો છે. રવિવારે ૧૧૦ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સહિત કુલ ૨૨૯ કોરોના દર્દીઓ મળી...

નવીદિલ્હી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ આ પરીક્ષા પૂર્ણ થયા બાદ આમ...

નવીદિલ્હી, પૃથ્વી પર કોરોનાની મહામારીની ચિંતા છે ત્યાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કેઆ વર્ષે પાંચ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી...

નવીદિલ્હી, રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય આશિમા ગોયલનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ રહેશે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.